અમદાવાદમાં ચાર કલાક વીજ કડાકા ભડાકા સાથે વરસાદ

Last Updated: સોમવાર, 15 જૂન 2020 (07:30 IST)
અમદાવાદ મા વ્હેલી સવારે ચાર કલાક બાદ વીજ કડાકા ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પુવઁ ના અનેક વિસ્તારો ને પાણી પાણી કરી દીધા
હાટકેસવર સકઁલ બેટ મા ફેરવાયું
હાટકેસવર અમરાઈવાડી ૧૩૨ ફુટ ના રિગરોડ પર વરસાદી પાણી નો ભરાવો
હાટકેસવર મા આવેલ આઈ શ્રી ખોડિયાર મંદિર (વાવ) સકુંલ મા વરસાદી પાણી નો સતત આવરો
જોકે મંદિર સકુંલ મા ચાલતા સમારકામ ને લઈ ને શ્રધ્ધાળુ ઓના દશઁન માટે બંધ કરાયુ છે મંદિર સકુંલ
ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ મા લોકો ના ઘરો ના ઓટલા ઓ સુધી પાણી ભરાયા

મણિનગર ગોર ના કુવા માગઁ પર ની અનેક સોસાયટી ઓ ના રસ્તા ઓ મા વરસાદી પાણી ફરી વળ્યા
સી ટી એમ જામફળવાડી કેનાલ પાસે ની અનેક સોસાયટી ઓ મા વરસાદી પાણી ભરાયા

મણિનગર જવાહરચોક થી ભૈરવનાથ વિસ્તાર ના નીચાણવાળા વિસ્તારો મા વરસાદી પાણી નો ભરાવો
જશોદાનગર થી સી ટી એમ ના નેશનલ હાઈવે પર ની આસપાસ ની અનેક સોસાયટી ઓ મા વરસાદી પાણી ફરી વળ્યા.
વટવા જી આઈ ડી સી જવા ના માગઁ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણ વાળા માગઁ પાણી મા ગરકાવ


આ પણ વાંચો :