1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 7 જુલાઈ 2021 (17:06 IST)

Dilip Kumar Death Last Rites: દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચ્યા શાહરૂખ ખાન અને વિદ્યા બાલન જુઓ આ ફોટા

Dilip Kumar Death Last Rites
Photo : Instagram
બૉલીવુડના મહાન એક્ટર દિલીપ કુમારનો આજે સવારે મુંબઈના હિંદુજા હોસ્પીટલકમાં નિધન થઈ ગયું. તેમના પાર્થિવ શરીરને આશરે 10 વાગ્યે હોસ્પીટલથી તેમના ઘરે લઈ ગયું. આજે સાંજે પાંચ વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરાશે. તેનાથી પહેલા તેમના પાર્થિવ શરીર માટે બૉલીવુડ સેલેબ્સ પહોંચી રહ્યા છે.
એકટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની સાથે દિલીપ કુમારના અંતિમ દર્શન માટે પહૉંચ્યા 
ગૌરી ખાન વ્હાઈટ આઉટફિટમાં છે જ્યારે શાહરૂખ ખાનએ સફેદ ટી શર્ટ અને બ્લૂ જીંસ પહેરી હતી.
વિદ્યા બાલનના અંતિમ દર્શન માટે બૉલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન પણ પહોંચી.
 
 ફિલ્મમેકર કરણ જોહર પણ દિલીપ કુમારના અંતિમ દર્શન માટે પહોંચ્યા