બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (12:37 IST)

સપના ચૌધરીને ખુલેઆમ છોકરાએ આપી ધમકી, I love U બોલો નહી તો નસ કાપી લઈશ

હરિયાળાની મશહૂર ડાંસર અને રિયલિટી શો બિગ બૉસની એક્સ કંટેસ્ટેંટ સપન ચૌધરી ચર્ચામાં બની રહે છે. પાછલા દિવસો તે તેમના ગીતના સિવાય રાજનીતિક ગતિવિધિને લઈન પણ ચર્ચામાં ચાલી રહી હતી. તેને ભાજપાના નેતા મનોજ  તિવારી અને કાંગ્રેસ નેતા પ્રિયંજા ગાંધીથી પણ ભેંટ કરી હતી. જે પછી તેમના રાજનીતિકના આવવાની વાત ચાલવા લાગી હતી. 
 
સપના ચૌધરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની ફોટા અને વીડિયો તેમના પ્રિયો માટે સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. સપનાનો એક વીડિયો વાયરલ થઈ રહહ્યું છે. આ વીડિયોમાં એક છોકરા તેનાથી આઈ લવ યૂ ટૂ બોલવા માટે કહે છે અને એવું ન કરતા પર હાથની નસ કાપવાની ધમકી આપે છે. 
આ વીડિયોને સપના ચૌધરીના ફેન ક્લ્બ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું છે. આ વીડુયો tiktok એપ પર બનાવેલ વીડિયો છે. જેમાં સપના મસ્તી કરી રહી છે. આ અકાઉંટ પર સપનાના બીજા ઘણા બધા વીડિયો છે. જેમાં તે ફન કરતી જોવાઈ રહી છે. 
પાછલા દિવસો ખબર આવી હતી કે સપના ચૌધરી કાંગ્રેસમાં શામેલ થઈ ગઈ છે. તેની પ્રિયંકા ગાંધીની સાથે એક ફોતા પર વાયરલ થઈ હતી. પછી સપનાએ મીડિયામાં આવીને સફાઈ આપી હતી કે તે કાંગ્રેસમાં નહી જઈ રહી છે.
 
ત્યાતબાદ મનોજ તિવારીની સાથે તેમની એક ફોટા સામે આવી હતી જેનાથી આ અંદાજો લગાવી રહ્યું હતુ કે તે ભાજપામાં શામેલ હશે. તેના પર સપનાએ કહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં શામેલ નહી થઈ રહી છે. પણ ખબર છે કે સપના ચૌધરીનો નામ ભાજપાના સ્ટાર પ્રચારકમાં શામેલ છે અને તે પીએમ મોદીની મહ્ત્વકાંક્ષીએઆ પ્રચાર ચૂંટણીમાં કરશે.