શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (12:59 IST)

બિકની પહેરીને શમા સિકંદરનો યોગ

શમા સિકંદર ચર્ચામાં બની રહેવા માટે સતત ઈંસ્ટાગ્રામ પર તેમના હોટ ફોટો પોસ્ટ કરી રહી છે. કદાચ આ મજબૂરી છે. 
 
અત્યારે જ તેણે યોગ કરતા એક ફોટો પોસ્ટ કર્યું છે. એ લાલ રંગની બિકની પહેરી સેક્સી લાગી રહી છે. 
 
શમાનો આ અંદાજ તેમના ફેંસને ખૂબ પસંદ આવ્યું છે.