શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (12:25 IST)

...તો તેથી સંન્યાસ નથી લઈ રહ્યા મહેન્દ્ર સિંહ ધોની

વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ન્યૂજીલેંડથી હાર્યા પછી ટૂર્નામેંટથી બહાર થઈ ગયા પછી અંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર ચાલી રહ્યા વિવાદ ખત્મ થવાના નામ નહી લઈ રહ્યા. મુખ્ય ચયનકર્તા એમએસકે પ્રસાદએ વેસ્ટઈંડીજ પ્રવાસ માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતએ ત્રણ પ્રારૂપ માટે ભારતીય ટીમમાં તેથી 
 
શામેલ કર્યું કારણ કે અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ આવતા બે મહીના સુધી ક્રિકેટથી બ્રેક લેવાનો ફેસલો કર્યું છે. 
 
ધોનીએ આ પ્રવાઅ પર ન જવાના ફેસલા પછી લોકોએ તેમના સંન્યાસના અંદાજો લગાવવા શરૂ કરી દીધા હતા. પણ સૂત્રો મુજબ પંતને ટી-20 વિશ્વ કપને 
 
ધ્યાનમાં રાખીને ટીમમાં ચયન કરાયું છે. પણ ટીમ પ્રબંધન આ પણ નહી ઈચ્છતી કે ધોની આ પ્રવાસ સંન્યાસ લઈએ. 
 
ટીમ ઈંડિયાના એક અધિકારીએ IANS થી ખાસ વાતચીતમાં કહ્યુ "જો પંત ચોટિલ હોય છે તો કોણ છે જે તેમનો વિકલ્પ થશે. સાચું બોલો તો બીજી બાજુ અમારી પાસે જેટલા પણ નામ છે તેમાંથી કોઈ પણ ધોનીનો મુકાબલો કરવા લાયક નથી. હા આ વતાની કોઈ ના નહી કરી શકે છે કે પંત ટીમનો ભવિષ્ય છે અને તેને બધા ફાર્મેંટ્સમાં અજમાવીએ. પણ ધોનીનો માર્ગદર્શન અને હાજરી પણ ખૂબ જરૂરી છે. 
 
તેને કીધું કે "જ્યારે ટીમ પ્રબંધન ટી-20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને પંતને સારું બનાવી રહ્યા છે તો તે ઈચ્છે છે કે ધોની એક મેંટરંના રૂપમાં રહીએ અને જ્યારે પણ ટીમને તેમની જરૂ પડે તો તે હાજર હોય. તમે જુઓ અને જણાવો કે જો પંત ઈજાગ્રસ્ટ થાય છે તો કોણ છે તેમનો વિકલ્પ. સાચે કહીએ તો બીજી બાજુ અમારી પાસે જેટલા નામ છે તેમાંથી કોઈ પણ ધોનીનો મુકાબલો કરવા લાયક નથી.