ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 10 મે 2021 (12:10 IST)

ચેતન સકારિયા બાદ પીયૂષ ચાવલાના પિતાનુ પણ કોરોનાથી નિધન, MI એ આપી શ્રદ્ધાંજલિ

ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમારનુ આજે સવારે કોરોનાથી નિધન થઈ ગયુ. તેમની આઈપીએલ ટીમ મુંબઈ ઈંડિયંસે ટ્વીત કરી આ માહિતી આપી. મુંબઈ ઈંડિયંસે લખ્યુ કે અમે આ મુશ્કેલ સમયમાં તમારી સાથે અને તમારા પરિવારની સાથે છીએ. તમે મજબૂત બન્યા રહો. પીયૂષે પણ ઈસ્ટાગ્રામ પર પિતાના નિધન પર દુખ બતઆવવા માટે લખ્યુ કે તમારા વગર જીંદગી ફરી પહેલા જેવી નહી રહે.  આમે મે મારી શક્તિ ગુમાવી દીધી. 

 
આ પહેલા રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સકારિયાના પિતાનુ પણ કોવિડ-19થી મોત થઈ ગયુ હતુ