શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (17:52 IST)

Women’s Cricketer of the Year 2021: સ્મૃતિ મંધાના બની વર્ષની સર્વશ્રેષ્ઠ્સ મહિલા ક્રિકેટર આ પારીઓથી બની વિજેતા

Women’s Cricketer of the Year 2021: smriti mandhana
સ્મૃતિ મંધાના  smriti mandhana ની આઈસીસી વુમન્સ ક્રિકેટ ઓફ ધ યર Women’s Cricketer of the Year 2021 તરીકે પસંદગી કરિયરમાં બીજી વાર વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડઅગાઉ 2018માં પણ સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર સન્માન મળ્યું હતુસ્મૃતિએ ગયા વર્ષે રમતના ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી. 
 
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની જોરદાર ઈનિંગ્સના કારણે આ વખતે તેને 'રચેલ હેહો ફ્લિન્ટ' ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે. વર્ષની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર ટ્રોફી આપવામાં આવે છે.