બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 20 નવેમ્બર 2022 (14:44 IST)

PM મોદી ગુજરાતમાં - વડાપ્રધાન આજે 4 જનસભાઓને સંબોધશે, સોમૅનાથમાં પૂજા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે રવિવાએ સૌરાષ્ટ્રમા ચાર જનસભાને સંબોધશે. પ્રધાનમંત્રી સવારે સોમનાર મંદિરમાં પૂજા કર્યા પછી ગીર સોમબનાથમા વેરાવળમાં રેલી સંબોધશે. 
 
તમને જણાવીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 10.45 વાગ્યે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તે પછી સવારે 11 વાગ્યે વેરાવળમા રહેશે. જ્યાં એક રેલીને સંબોધશે. તે પછી બપોરે 12.45 વાગ્યે ધોરાજીમાં એક ચૂંટણી જનસભા સંબોધશે. પીએમ મોદી અમરેલીમાં બપોરે 2.30 વાગ્યે અને બોટાદનાં સાંજે 6.15 વાગ્યે સભાઓને સંબોધશે. તે પછી સાંજે ગાંધીનગર પરત આવશે અને રાત્રે રાજભવનમા આરામ કરશે.