મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (13:40 IST)

ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ ?- ઓનલાઈન ગેમિંગથી સંબંધિત નવા નિયમ

Ban on online betting

Ban on online betting- સરકારએ ઓનલાઈન ગેમિંગથી સંબંધધિત નવા નિયમ ગુરૂવારે રજૂ કરતા સટ્ટાબાજી અને દાવ લગાવતા સંબંધિત કોઈ પણ ગેમ પર પ્રતિબંધ કરી નાખ્યુ છે. તેની સાથે જ 
સૂચના પ્રોદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ સ્વ-નિયામક સંગઠનના એક પ્રારૂપ પણ રજૂ કરાયો. 
 
ચંદ્રશેખરએ અહીં સંવાદદાતાઓથી કહુ કે ઑંનલાઈન ગેમિંગ ગતિવિધિથી સંકળાયેલા ઘણા એસઆએરઓ બનાવશે જેમાં બધા હિતધારકોના પ્રતિનિધિ શામેલ થશે. પણ તેમાં માત્ર ઉદ્યોગના જ પ્રતિનિધિ નહી હશે. 
 
તેણે કીધુ કે એક એક એવુ માણખિ તૈયાર કરી રહ્યા છે કે આ નક્કી કરશે કે કયાં ઑનલાઈન ગેમને એસઆરઓની તરફથી પરવાનગી મળે છે. એસઆરઓ પણ ઘણી સંખ્યામાં હશે. 
 
ઑનલાઈન ગેમને પરવાનહી આપવાના નિર્ણય આ વાતને ધ્યાનમાં રાખતા કરાશે કે તે ગેમને કોઈ પણ રીતે દાવ કે બાજી લગાવવાની પ્રવૃત્તિ શામેલ નથી/ જો એસઆરઓને આ ખબર પડી છે કે ઑનલાઈન ગેમમાં દાવો લગાવી શકાય છે તેને પરવાનગી નહી આપશે.