સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (16:39 IST)

ખુશખબર- 1 માર્ચથી સસ્તુ થઈ જશે કેબલ ટીવી જોવું, 130 રૂપિયામાં જોઈ શકશો 200 ચેનલ્સ

ભારતીય કેબલ ટીવી ગ્રાહકો માટે નવું વર્ષ ખુશ ખબર લઈને આવી રહ્યુ છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ(TRAI) એ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકો માટે નવા વર્ષનો ગિફ્ટ આપ્યુ છે. હવે તમે ઓછા પૈસામાં વધારે થી વધારે ચેનલનો મજા લઈ શકશો. નવા નિયમ 1 માર્ચથી કેબલ ટીવી જોવું સસ્તુ થઈ જશે. 
 
ટ્રાઈની નવી ટૈરિફ પૉલીસીના મુઅજબ 1 માર્ચથી 130 રૂપિયા ટેક્સ વગરમાં ગ્રાહકો ઓછામાં ઓછા 200 ફ્રી ટૂ એયર ચેલન જોવાના મજા મળશે. 
 
હવે 130 રૂપિયામાં 100 ચેનલ મળતા હતા. તે સિવાય કેબલ ટીવી ઉપભોક્તાઓને પણ આ ફાયદા પણ મળશે. ઑપરેટર બધા ફ્રી ટૂ એયર ચેનલ જોવાવા ટ્રાઈએ સાફ કર્યુ છે કે કંપનીઓને ટ્રેરિફની જાણકારી 15 જાન્યુઆરી સુધી તેમની વેબસાઈટ પર નાખવી પડશે. 30 જાન્યુઆરી સુધી બધા ચેનલની રેટ ઇસ્ટ સામે આવશે.