સંબંધિત સમાચાર
- Govt. Job કરવા માંગો છો તો આ પદ માટે કરો એપ્લાય
- Tik Tok video: સિંગર નેહા કક્કડે લોકોને Tik tok વીડિયો બનાવતી વખતે સુરક્ષિત રહેવાનુ કહ્યુ
- જેટ એયરવેઝની બધી ઉડાનો રદ્દ, 20 હજાર લોકોની નોકરી પર સંકટ
- ગ્રેજ્યુએટ માટે આ વિભાગમાં નીકળી છે જોબ્સ, જલ્દી કરો એપ્લાય
- HC ના ઓર્ડર પછી ગૂગલે ભારતમાં TikTok એપને કર્યુ બ્લોક, પ્લે સ્ટોર પરથી થયુ ગાયબ
Gold rate today: સોનાનો આજનો રેટ્સ
વિદેશોમાં મજબૂતી વલણ વચ્ચે સ્થાનીક ઘરેણા વેપારીઓની વેચવાલીનાના સમર્થનથી રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવાર સોનાનો ભાવ 16 રૂપિયા ઘટીને 31574 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશન મુજબ ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવનારી કંપનીના ઉઠાવ ઘટવાથી ચાંદીની કિમંત 12 રૂપિયાના નુકશાન સાથે 37,393 રૂપિયા પ્રતિ કિગ્રા થઈ ગઈ છે.
બજાર સૂત્રો મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવ વચ્ચે કાચા તેલની કિમંતોમાં તેજી ને કારણે રોકાણનો સુરક્ષિત વિકલ્પના રૂપમાં શરાફા માંગ વધવાથી વિદેશોમાં મજબૂતીનુ વલણને કારણે સોનાની કિમંતોમાં તેજી આવ્યા પછી આજે 16 રૂપિયાનો મામુલી ઘટાડો થયો છે
