શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:08 IST)

માત્ર 999 રૂપિયા આપીને લઈ જાવો આ કંપનીનો કોઈ પણ સ્કૂટર, માત્ર કરવું પડશે આ કામ

ઓગસ્ટ મહીનામાં હીરો મોટોકાર્પ તેમના ગ્રાહકો માટે હીરો સ્કૂટર્સ મહા કાર્નિવલના નામથી તેમના બધા સ્કૂટર્સ પર આકર્ષક ડિસ્કાઉંત ઑફર આપી રહ્યું છે. આ ઑફરમાં ગ્રાહકો ડિસ્કાઉંટ, લૉયલ્ટી અને એક્સચેંજ બોનસની સુવિધા મળશે. 
 
માત્ર 999 રૂપિયામાં સ્કૂટર
હીરો મોટોકાર્પએ હીરો સ્કૂટર્સ મહા કાર્નિવલમાં ગ્રાહકો માટે ઓછા ડાઉન પેમેંટનો ઑફર પેશ કર્યું છે. આ ઑફરમાં ગ્રાહક માત્ર 999 રૂપિયાના ઓછા ડાઉન પેમેંટ 
 
આપીને તેમના પસંદનો સ્કૂટર ખરીદી શકે છે અને બાકીની પેમેંટને સરળ EMI માં ચુકવી શકે છે. તે સિવાય કંપનીએ 6.99 નો ઓછું ઈંટરેસ્ટ રેટ પણ રાખ્યું છે. 
 
શિક્ષકો માટે પણ ડિસ્કાઉંટ 
દેશમાં 5 સેપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવાય છે. આ અવસરે કંપની શિક્ષકો માટે 2500 રૂપિયાનો ખાસ લાભ મળશે. આ ઑફરની વધારે જાણકારી માટે તમને સીધા હીરો મોટોકાર્પ ડીલરશિપથી સંપર્ક કરવું પડશે. 
 
પેટીએમથી બુક કરતા પર મળશે ફાયદા 
જો તમે હીરોના કોઈ પણ સ્કૂટરને પેટીએમથી બુક કરો છો તો તમને 8500 રૂપિયાનો ડિસ્કાઉંટ વાઉચર મળશે જેને તમે જુદા-જુદા જગ્યા પર ચલાવી શકો છો. ડિસ્કાઉંટ વાઉચરની જાણકારી તમને પેટીમ વેબસાઈટ પર મળી જશે. 
 
એક્સચેંજ કે લૉયલ્ટી બોનસ 
આટલું જ નહી કંપની તેમના ગ્રાહકો માટે 400 રૂપિયાનો એક્સચેંજ બેનિફિટ કે 2000 રૂપિયાનો લૉયલ્ટી બેનેફિટ ઑફર પણ રજૂ કર્યું છે. ગ્રાહક તેમની જરૂર મુજબ તેને પસંદ કરી શકે છે. ઑફર માત્ર 31 ઓગસ્ટ સુધી જ વેલિડ છે. કોઈ પણ ઓફર્સ પણ આખી જાણકારી માટે વગર કોઈ પણ કોઈ સોદો ન કરવું. તમે તે જ મૉડલ પસંદ કરવું છે જે તમને પસંદ છે. કારણ કે ડીલરશિપ હમેશા તે મૉડલ વધારે વેચવાની વિચારે છે જેની માંગ વધારે નથી હોય. અમારું ઉદ્દેશ્ય તમને સાચી અને સટેક જાણકારી આપવું છે.