સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (15:10 IST)

Amazonની શાનદાર ઑફર- આજે કરો ખરીદારી આવતા વર્ષે ચુકવજો પૈસા

અમેજનની ગ્રેટ ઈંડિયન ફેસ્ટીવલ સેલ 20 સેપ્ટેમવરની બપોરે 12 વાગ્યે શરૂ થવા જઈ રહી છે પણ આ સેલ તેમના માટે હશે જે પ્રાઈમ મેંબર છે. ત્યાં જ બીજા ગ્રાહક 12 કલાક પછી ઓફર્સના લાભ ઉઠાવી શકશે. 
અમેજન તેમની સેલમાં ઘણી રીતના ઑફર્સ લઈને આવ્યા છે. એચડીએફસે કાર્ડ હોલ્ડર્સને 10 ટકાનો વધારે કેશબેક આપી રહ્યા છે. ત્યાં જ કંપનીએ એક અનોખો ઑફર પણ આપ્યું છે. 
 
આ ઑફરથી એચડીએસસી કાર્ડ ધારક આ સેલમાં ખરીદી કરી અને આવતા વર્ષે પૈસા આપી શકે છે. તેનો અર્થ છે કે જો કોઈ એચડીએફસી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે  તો તેને આ વર્ષે પૈસા નહી ચૂકવવું પફશે. આવતા વર્ષે જાન્યુઆરીથી પૈસા ચૂકવવું. 
 
અમેજનનો દાવો છેકે ચાર દિવસમાં કંપની 40 હજારથી વધારે ઑફર્સ લઈને આવી રહી છે. તેમાંથી પાંચ સૌ ઑફર્સ મોબાઈલ ફોન અને 2500 ઑફર ઈલ્ક્ટ્રોનિકસ ગુડસ પર અપાય છે. તે સિવાય અમેજન તે ગ્રાહકોને પણ સારી ડીલ આપી રહ્યા છે. જે અમેજનના ડિજિટલ વૉલેટ અમેજન પે થી ખરીદી શકો.