બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (11:26 IST)

અમેરિકા-ઈરાન તનાવમાં લગાવી પેટ્રોલ્-ડીજલની કીમતમાં તેજી, જાણૉ આજના રેટ

અમરિકા-ઈરાનના તનાવનો અસર સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના કીમત પર પડયું. અમેરિકી હુમલામાં ઈરાનની મોત પછી ખીડ ક્ષેત્રમાં તનાવ છે. આ કારણ છે કે કાચા તેલના રેટ સતત વધી રહ્યા છે. તેમજ ભારતમાં આજે પેટ્રોલની કીમત 15 પૈસા પ્રતિ લીટર વધીને 75.69 રૂપિયા લીટર થઈ ગયું. આ જ કારણ છે કે કાચા તેલના રેટ તેજીથી વધી રહ્યા છે.
 
દિલ્લીમાં આજે પેટ્રોલની કીમત 15 પૈસા પ્રતિ લીટર વધીને 75.69 રૂપિયા લીટર થઈ ગયું. તેમજ ડીઝલનો રેટ 17 પૈસા પ્રતિ લીટર વધીને દિલ્લીમાં સોમવારે 68.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું. દિલ્લીમાં  5 દિવસમાં 54 પૈસા પેટ્રોલ અને ડીઝલ 72 પૈસા પેટ્રોલ મોંઘુ થયું છે. બન્નેમી કીમતમાં સોમવારે સતત પાંચમા દિવસે વધ્યા.