શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2023 (15:16 IST)

અચાનક સોના-ચાંદીના ભાવમાં આવી તેજી

Gold-Silver Price Today, 18 October: સતત બે દિવસના ઘટાડા બાદ આજે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.
 
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ આજે 0.65 ટકાની તેજીની સાથે 59608 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ સિવાય ચાંદીનો ભાવ 0.81 ટકાની તેજીની સાથે 72150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે
 
22 કેરેટ ગોલ્ડનો શું છે ભાવ?
22 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં તેનો ભાવ 55100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે