1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. Chandrayaan-2 Live streaming

#chandrayaan2 તમે પણ અહીં જોઈ શકો છો Chandrayaan-2ની લાઈવ સ્ટ્રીમિંગ

Chandrayaan-2
ચેન્નઈ ઈંડિયા સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈજેશન ((ISRO) આજે બપોરે  2 વાગીને  43 મિનિટ પર Chandrayaan-2 લાંચ કરશે. આ આખા અભિયાનની લાઈવ સ્ટીમિંગ આખી દુનિયા જોઈ શકશે. આ ભારતનો બીજું મૂન મિશન છે. ચંદ્રયાન 2 થી Isro ચંદ્રમાના સાઉથ પોલર રીજનમાં જશે જ્યાં આજ સુધી કોઈ દેશ નહી પહોંચી શકયું છે. ચંદ્રયાન-2ને પાછલા અથવાડિયે જ લાંચ કરાયુ હતું. પણ કેટલીક ટેકનીકલ પરેશાનીના કારણે આવું નહી થઈ શકયું. તમે પણ આ રીતે Chandrayaan-2ની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. 
 
Chandrayaan-2ને આજે બપોરે  2 વાગીને  43 મિનિટ પર લાંચ કરાશે. તેને GSLV Mk-III લાંચ વ્હીકલથી શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેંટર  (SDSC)માં લાંચ કરાશે. તેમાં ઑર્બિટર શામેલ થશે જે પૃથ્વી પર Chandrayaan-2 ના લેંડર વિક્રમના વચ્ચે ચંદ્રમાની સતહ  અને રિલે કમ્યુનિકેશનના નિરીક્ષણ કરશે. આ મિશનમાં એક પ્રજ્ઞાન રોવર શામેલ થશે. તેમાં 6 પૈંડા હોય છે. આ 500 મીટર સુધીની યાત્રા કરવામાં સક્ષમ છે. આ તેમના કામકાજ માટે સૌર ઉર્જાનો પ્રયોગ કરે છે. 
 
Chandrayaan-2 ની લાઈવ સ્ટ્રીમિંગ માટે SDSC સેંટરએ વ્યૂઅર્સ માટે રજિસ્ટ્રેશન ઓપન કર્યા હતા. પણ હવે આ બંદ થઈ ગયા છે. 
 
ISROઆ ઈવેંટને લાઈવ સ્ટ્રીમ તેમના ટ્વિટર અને ફેસબુક પેજ પર કરશે. દૂરદર્શન પણ તેની લાઈવ સ્ટ્રીમિંગ યૂટ્યૂબ ચેનલ પર કરશે. આ સ્ટ્રીમિંગ બપોરે  2 વાગીને  10 મિનિટ પર શરૂ થઈ જશે. જો તમારી પાસે ઈંટરનેટ એક્સેસ નથી તો દૂરદર્શન ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. 
 
 
 
આગળનો લેખ
સુરત અગ્નિકાંડઃ બે મહિના બાદ ક્રાઈમ બ્રાંચ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરશે