મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 16 જાન્યુઆરી 2022 (14:17 IST)

OMG- કોરોના હોવાથી પ્રાઈવેટ પાર્ટ થઈ ગયો 1.5 ઈંચ નાનો, દાવા સાંભળીને ડૉક્ટર્સ પણ ચોંક્યા

અમેરિકામાં એક માણસએ દાવો કરીને બધાને ચોકાવી દીધુ છે કે કોરોના સંક્રમિત થયા પછી તેમનો પ્રાઈવેટ પાર્ટ 1.5 ઈંચ સંકોચાઈ ગયુ છે. તેણે એમ પણ કહ્યું છે કે કોરોનાને કારણે તેની વેસ્ક્યુલર સિસ્ટમને નુકસાન થયું છે. આ વ્યક્તિનો દાવો છે કે કોરોના સંક્રમણ પહેલા તેના શિશ્નની સાઈઝ સરેરાશ કરતા વધારે હતી. આ દુર્લભ લક્ષણ સંબંધી એક અભ્યાસમાં સનસનાટીભર્યા પરિણામો સામે આવ્યા છે.
 
સેક્સ એડવાઈસ પોડકાસ્ટ 'હાઉ ટુ ડુ ઈટ'માં આ માણસ પોતાની સમસ્યા જણાવે છે. પીડિતાના કહેવા પ્રમાણે, જુલાઈ 2021માં તેને કોરોના સંક્રમિત થયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે થોડા દિવસો પછી જ્યારે તે હોસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે તેને લાગ્યું કે તેનું પેનિસ પહેલા કરતા નાનું થઈ ગયું છે. આ માણસનું એમ પણ કહેવું છે કે નાના શિશ્નની તેના આત્મવિશ્વાસ અને સેક્સ ક્ષમતા પર ઊંડી અસર પડી છે. 'હાઉ ટુ ડુ ઇટ'એ આ માણસની ઓળખ ગુપ્ત રાખી છે. જો કે આ વ્યક્તિની ઉંમર 30 વર્ષની આસપાસ જણાવવામાં આવી રહી છે.