શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (15:03 IST)

એક સમયમાં બે પુરૂષોથી સંબંધ બનાવી, બે બાળકો સાથે ગર્ભવતી થઈ શકે છે

Photo : Instagram
એરિજોનાની 37 વર્ષીય મહિલા તેમના શરીરની ખાસ સ્થિતિ વિશે વિસ્તારથી જણાવ્યુ મહિલાએ કહ્યુ કે તે એક સમયમાં બે જુદા-જુદા પુરૂષોથી સંબંધ બનાવીને બે બાળકોની સાથે ગર્ભવતી થઈ શકે છે અને આ બધુ તેમના અનોખા શરીરના કારણે શક્ય છે. હકીકતમાં લીન બેલ નામની આ મહિલાની બે યોનિ છે બે ગર્ભાશય ગ્રીવા અને બે ગર્ભાશયની સાથે પેદા થઈ હતી તેણે મહિનામાં બે વાર માસિક ધર્મ હોય છે. 
 
ડાક્ટરો મુજબ ગર્ભાશય ડિડેલ્ફિસની સાથે પેદા થઈ એક અસમાન્યતા જેમાં એક વિકાસશીલ બાળકીના શરીરમાં એકની જગ્યા બે ગર્ભાશય બની જાય છે. લીન જેવી કેટલીક બીજી મહિલાઓમાં પણ બે ગર્ભાશય ગ્રીવા અને ઉત્તકની એક પાતળી દીવાલ હોય છે જે બે જુદા યોનિ બને છે. 
 
ટિક્ટૉક પર લીન  @theladyleanne ના રૂપમાં ઓળખાય છે તેણે આ મહીને પોસ્ટ કરેલ એક નવા વીડિયોમાં મેળવેલ કેટલાકસ સૌથી સામાન્ય પ્રશ્નિના જવાબ આપ્યા. બે પ્રજનન અંગની સાથે લીનએ સમજાયુ કે તે બીજા મહિલાઓ દ્વારા કરાતા દરેક કામથી પસાર થાય છે પણ માસિક ધર્મ સાથે ઘણા વસ્તુઓ તેની સાથે બે વાર હોય છે તે બે ટેમ્પન (Tampons) વાપરે  છે/ 
 
લીનએ જણાવ્યુ કે તે ગર્ભવતી થઈ શકે છે અને સિજેરિયન સેક્શનના માધ્યમથી બાળકને જનમ આપી શકે છે પણ તે ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થા ગણાશે. 
 
તેના માટે એક જ મહીનામાં બે બાળકોની સાથે ગર્ભવતી હોવુ શકય છે દરકે ગર્ભાશયમાં એક અને પિતા જુદા-જુદા પુરૂષ હોઈ શકે છે.