રવિવાર, 9 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (11:44 IST)

Syria reports Israeli missile attack- યૂક્રેન અને રૂસમાં તનાવના વચ્ચે ઈઝરાયલએ સીરિયા પર કરી નાખ્યુ મિસાઈલ અટેક

todays news
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે વિશ્વમાં એક નવો તણાવ  નીકળ્યો છે. ઈઝરાયેલે સીરિયા પર મિસાઈલ હુમલો કર્યો છે. સીરિયાના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બુધવારે સવારે ઇઝરાયેલે દેશના દક્ષિણ ભાગમાં સ્થિત એક સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો. સૈન્ય અધિકારીને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો ઈઝરાયેલના કબજાના ગોલાન હાઈટ્સ પરથી કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં કોઈનું મોત થયું નથી, પરંતુ સૈન્ય મથકને ચોક્કસ નુકસાન થયું છે.