શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 ઑક્ટોબર 2016 (13:58 IST)

ઉંઘમાં સૂતી મહિલાને મળ્યું તલાક

ત્રણ તલાકના શિકાર - ફરીથી બે મહિલાઓને થવું પડ્યું. મધ્યપ્રદેશના સતના ગામમાં અજાયબ રીતે એક માણસ ત્રણ વાર તલાક કહીને બે લોકો એમની પત્નીને મૂકીને ચાકી ગયા. નસીરાબાદમાં એક માણસએ સૂતા સૂતા એમની પત્નીને તલાક આપી દીધું. પત્ની જ્યારે સવારે ઉઠી તો ખબર પડી કે એમનો પતિ તલાક આપીને કોઈ બીજી મહિલા પાસે હાલી ગયા છે. એક બીજો માણસએ આ કહીને કે એ કોઈ બીજી મહિલાથી પ્રેમ કરે છે અને એ બીજાથી લગ્ન કરવા જઈ રહ્યા છે. તલાક પછી બન્ને મહિલાઓ ઠોકરો ખાઈ રહી છે. જ્યારે મહિલાઓ મૌલવીયોને પૂરી વાર્તા સંભળાવી તો એને પણ મદદ કરવાથી ના પાડી દીધી. બન્ને મહિલાઓના સમર્થનમાં ઘણા મુસ્લિમ મહિલા સંગઠન આવી છે. એને શરીયતની આડમાં મહિલાને તલાક આપવા વાળાએ સખ્ત-સખ્ત સજા આપવાની માંગ કરી છે.