સંબંધિત સમાચાર
- Draupadi Murmu- ભારતના 15મા રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ વિશે 12 ખાસ વાતો
- New President Of India - દેશની 15મી રાષ્ટ્રપતિ બની મુર્મૂ, વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને આપી કરારી માત
- President Poll: કેવી રીતે થાય છે મતગણતરી, કેટલા મતોથી નક્કી થશે જીત ? જાણો રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીનુ ગણિત
- રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે શાંતિપૂર્ણ રીતે મતદાન , 4796 મતદારોમાંથી 99%થી વધુએ તેમનો મત આપ્યો
- President Election - રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થશે, ક્રોસ વોટિંગ પર પાર્ટી એલર્ટ
Draupadi Murmu Oath Live Update: મારુ રાષ્ટ્રપતિ બનવુ દેશના દરેક ગરીબની ઉપલબ્ધિ - દ્રોપદી મુર્મૂ
पंजाब: अमृतसर के एक कलाकार ने राष्ट्रपति निर्वाचित द्रौपदी मुर्मू को उनके शपथ ग्रहण समारोह से पहले बधाई देने के लिए 7 फीट लंबी पेंटिंग बनाई। pic.twitter.com/V7mxz3TNRW
— ANI_HindiNews (@AHindinews) July 25, 2022
રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ત્રણેય સેનાઓ વતી તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે. શપથગ્રહણ સમારોહ દરમિયાન સેન્ટ્રલ હોલમાં રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ એન, વી, રમના, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. . રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહની દરેક ક્ષણની અપડેટ્સ માટે webdunia સાથે જોડાયેલા રહો.
निर्वाचित राष्ट्रपति द्रौपदी मुर्मू ने दिल्ली के राजघाट पर श्रद्धांजलि अर्पित की।#DraupadiMurmu
— ANI_HindiNews (@AHindinews) July 25, 2022
(सोर्स: संसद टीवी) pic.twitter.com/MYO0ufUIlb
CJI एनवी रमना ने निर्वाचित राष्ट्रपति द्रौपदी मुर्मू को राष्ट्रपति पद की शपथ दिलाई, वे भारत की 15वीं राष्ट्रपति बनीं।
— ANI_HindiNews (@AHindinews) July 25, 2022
वे देश की दूसरी महिला राष्ट्रपति हैं, सर्वोच्च संवैधानिक पद संभालने वाली पहली आदिवासी महिला और स्वतंत्र भारत में पैदा होने वाली पहली राष्ट्रपति हैं। pic.twitter.com/B7m6fBAepv
दिल्ली: निवर्तमान राष्ट्रपति राम नाथ कोविंद और निर्वाचित राष्ट्रपति द्रौपदी मुर्मू संसद भवन की ओर प्रस्थान कर रहे हैं। राष्ट्रपति निर्वाचित द्रौपदी मुर्मू भारत के 15वें राष्ट्रपति के रूप में आज शपथ लेंगी।
— ANI_HindiNews (@AHindinews) July 25, 2022
(सोर्स: राष्ट्रपति भवन) pic.twitter.com/v0SBFkUvDJ
