શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:19 IST)

WhatsApp પર ન મોકલતા આ મેસેજ- શેર ન કરવા ચેતવણી

whatsapp અને Telegram એ તેમના અધિકારીઓને વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) જેવી સોશિયલ મીડિયા એપ્સ (Social Media Apps) પર કોઈપણ ગોપનીય માહિતી અથવા દસ્તાવેજો શેર ન કરવા ચેતવણી આપી છે.

નવી કમ્યૂનિકેશન ગાઈડલાઈન્સમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. આમાં તમામ સરકારી કર્મચારીઓ (Government Employees)ને વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીય માહિતી શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.