શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 26 એપ્રિલ 2019 (11:10 IST)

Whatsappના ઈમોજી સેક્શન પર ચાલી રહ્યું છે કામ

Whatstapp emoji section work
ડૂડલ પિકરમાં જુઓ ઈમોજી અને સ્ટીકરના બે જુદા જુદા સેક્શન 
 
એંડ્રાયડ બીટા એપમાં જલ્દી જ આ ફીચરને એનેબલ કર્યું છે. 
 
whatsapp એંડ્રાયડમાં બીટા વર્જન 2.19.116 રજૂ કર્યું છે અને તેના ટિયરટાઉનથી આ વાત ખબર પડે છે કે કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે. ફેસબુક (facebook) ના સ્વામિત્વ વાળા ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વ્હાટસએપ (Whatsapp) ડૂડલ પિકર સેક્શનમાં ઈમોજીની એક જુદા કેટેગરી કામ કરી રહી છે. આ ફીચર અત્યારે બૉય ડિફૉલ્ટ ડિસેબલ છે. જો તમે લેટેસ્ટ બીટા વર્જન પર પણ છો તો તમારું આ ફીચર જોવશે નહી. આ કેટેગરીના આવ્યા પછી તમને વ્હાટસએપ પર ઈમોજી અને સ્ટીકર્સના બે જુદા-જુદા સેક્શન મળશે જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો. 
 
યૂજર્સની સુવિધા માટે વ્હાટસએપ ઈમોજી અને સ્ટીકર્સના જુદા-જુદા સેક્શન પર કામ કરી રહી છે. કારણ અત્યારે સ્ટેબલ એપમાં એવા વિક્લ્પ નથી. આ ડૂડલ પિકર સ્ટેટસ બારમાં મળ્યે. અત્યારે તમે ફોટા કિલ્ક કરો છો કે પછી સ્ટેટસ બારમાં ફોટા જોડો છો તો તમે સ્ટેટસ પોસ્ટ કરતા પહેલા ઘણા એડિટિંગ ટૂલ જોવાય છે. તેમાં ટૉપ પર જોવાઈ રહ્યા સ્માઈલ આઈકન ડૂડલ પિકર છે. અત્યારે ડૂડલ પિકરમાં સ્ટીકર્સ અને ઈમોજી બન્ને એક સાથે જોવાય છે.