ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (16:00 IST)

Air India માં હવે જોબ કરવાનુ સપનુ થશે પુરુ, મળી રહી છે 12મુ પાસને શ્રેષ્ઠ સેલેરી

એયર ઈંડિયા લિમિટેડે સીનિયર સુપરવાઈઝર અને સુપરવાઈઝરના પદોની ભરતી માટે એક સત્તાવાર અધિસૂચના રજુ કરી છે. એ ઉમેદવાર જે આ પદ પર અરજી કરવા માટે ઈચ્છુક છે. તે આજે જ ઓનલાઈન માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂરી કરે.  અરજી કરતા પહેલા ઉમેદવાર આગળ આપેલ નોટિફિકેશનને વાંચે.  સમસ્ત માહિતી થી અવગત થઈને અંતિમ તિથિ પહેલા અરજીપત્ર જમા કરો. 
 
મહત્વપૂર્ણ તિથિ 
 
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ - 9 ઓગસ્ટ 2019 
 
પદની વિગત 
 
પદનુ નામ સીનિયર સુપરવાઈઝર અને સુપરવાઈઝર  
પદની સંખ્યા - 52 
 
આયુ - સીનિયર સુપરવાઈઝર પદ માટે અધિકતમ આયુ 40 વર્ષ અને સુપરવાઈઝર પદ માટે 35 વર્ષ નક્કી કરવામાં આવી છે 
 
અરજીની ફી - 1000 રૂપિયા એયરલાઈન એલાઈડ સર્વિસિઝ લિમિટેડ નવી દિલ્હીના પક્ષમાં ડિમાંડ ડ્રાફ્ટના માધ્યમથી પરીક્ષા ફી ની ચુકવણી કરો. 
 
અરજી પ્રક્રિયા - ઉમેદવાર અરજી પ્રક્રિયા પુરી કરવા માટે સૌ પહેલા સત્તાવાર વેબસાઈટ કે આગળ આપેલ અધિસૂચના ડાઉનલોડ કરે. પછી આપવામાં આવેલ દિશા-નિર્દેશો મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂરી કરે. 
 
શૈક્ષણિક યોગ્યતા - આ પદ પર ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મુ અને સ્નાતક હોવુ જરૂરી છે.