બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (19:17 IST)

ગુજરાતના ગાંધીનગર સીટથી ચૂંટની જીત્યા અમિત શાહ, આ રહ્યા જીતના કારણ

ભારતીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટની જીતી ગયા છે. અમિત શાહ 5 લાખ 54 હજાર વોટથી ચૂંટણી જીત્યા છે. આ સીટ પર અમિત શાહની સામે કાંગ્રેસએ ડાક્ટર સીજે ચાવડાને મેદાનમાં ઉતાર્યું હતું. ચાવડા ચૂંટણી હારી ગયા છે. શાહ ગાંધીનગર સીટથી પહેલીવાર લોક્સભા ચૂંટની લડ્યા અને તેના પ્રચંડ જીત હાસલ કરી. પણ આ સીટ પર પહેલાથી જ અમિત શાહની જીત નક્કી માની રહી હતી. કારણ કે ગુજરાતની ગાંધીનગર સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. 
 
વર્ષ 2014 માં આ સીટથી ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ન અડવાનીએ ચૂંટણી જીત્યા હતા. 2019માં પાર્ટીએ અહીંથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા ગાંધીનગર સીટ પર લાલકૃષ્ન અણવાડીના ઘણા દશક એક એકક્ષત્ર રહસ્ય રહ્યું. તે અહીંથી 1998થી લઈને 2014 સુધી દરેક ચૂંટણી જીત્યા ગાંધીનગર સીટથી 1991માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ લોક્સભા ચૂંટણી જીતી ગયા છે. આ લોકસભા ક્ષેત્રના અંતરાલ ગાંધીનગર ઉત્તર, ઘાટલોડિયા, સાબરમતી, કલોલ, વેજલપુર સાણંદ નારણપુરા વિધાનસભા સીટ આવે છે. 
 
1967માં થયું હતુ ગાંધીનગર સીટ પર પ્રથમ ચૂંટણી 
ગુજરાતના ગાંધીનગર લોકસભા સીટ પર સૌથી પ્રથમ ચૂંટણી 1967માં થયું હતું. ત્યારે આ લોકસભા સીટ અનૂસૂચિત જાતિ માટે આરક્ષિત હતી. ચૂંટણી કાંગ્રેસના ટિકટ ઓઅત એસએમ સોલંકાએ જીત્યું હતું. 1971ના ચૂંટણી પણ સોલંકીએ જ જીત્યું. 1980 અને 1984ના લોકસભા ચૂંટનીમાં કાંગ્રેસ આ સીટ પર તહલકો લહરાવ્યું. ત્યારબાદ આ સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવી ગઈ અને ત્યારથી સતત ભાજપા ચૂંટાણી જીતી રહી છે. આ સીટ પર ભાજપાની તરફથી પ્રથમ ચૂંટણી શંકર વાઘેલાએ જીત્યા અને ત્યારબાદ લાલકૃષ્ન અડવાણી આ સીટના બેતાજ બાદશાહ રહ્યા.