1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (10:38 IST)

Himachal Election Result 2022 Live: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: પક્ષવાર સ્થિતિ

himachal pradesh election
કુલ સીટો - 68 
બહુમત માટે જરૂરી - 35
પાર્ટી આગળ/જીત 
બીજેપી  34 
કોંગ્રેસ   30 
આપ  00
અન્ય  04  

 
હિમાચલ પ્રદેશની 68 બેઠકો માટે 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યા છે. આ વખતે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 35 બેઠકોની જરૂર પડશે. જો કે સાચા આંકડા પરિણામ બાદ જ બહાર આવશે. 8 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી અમે તમને જણાવીશું કે કઈ પાર્ટીને કેટલી સીટો મળી અને કોણ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામના દરેક અપડેટ જાણવા માટે વેબદુનિયા ગુજરાતી જોતા રહો.