ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : રવિવાર, 9 ડિસેમ્બર 2018 (09:30 IST)

ઈશા અંબાનીના પ્રી વેડિંગ ઈવેંટ માટે ઉદયપુર પહોંચી મશહૂર હસ્તીઓ(જુઓ ફોટા)

ઉદ્યોગપતિ મુકેશ અંબાનીની દીકરી ઈશા અંબાની અને અજય પરિમલના દીકરા આનંદ પીરામલની પ્રી વેડિંગ સેરેમની ઉદયપુરમાં થઈ રહી છે. ઈશા અંબાની અને આનંદ પીરામલ 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. ઉદયપુરમાં થતા બધા કાર્યક્રમ લગ્નથી પહેલાના છે. 8 અને 9 ડિસેમ્બરને થશી ઈશા અંબાનીની પ્રી વેડિંગ સેરેમનીમાં દેશ દુનિયા ઉદ્યોગ, હૉલીવુડ્-બૉલીવુડ, રાજનીતિ અને ક્રિકેટથી સંકળાયેલી હસ્તીઓ ઉદયપુર પહોંચશે. જુઓ ફોટા.. 
બોલીવુડ અભિનેત્રી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન તેમના પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે 
અંબાની પરિવારના મેહમાનોમાં અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન પણ શામેલ થઈ. બૉલીવુડ અભિનેતા અમિર ખાન એયરપોર્ટથી બહાર આવતા જોવાયા
 

બૉલીવુડ અભિનેતા અમિર ખાન એયરપોર્ટથી બહાર આવતા જોવાયા