શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 3 ડિસેમ્બર 2017 (12:25 IST)

કોંગી ઉમેદવારો ઇન્દ્રનીલ રાજગુરુ અને મિતુલ દોન્ગાની ધરપકડ

આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને કોંગી ઉમેદવારોની જાહેર સભાના બળાબળના પરખા પૂર્વે મોડી રાત્રે રાજકોટમાં ભારે તંગદિલીનું વાતાવરણ : કોંગી ઉમેદવારો ઇન્દ્રનીલ રાજગુરુ અને મિતુલ દોન્ગાની ધરપકડ  બંને ને છોડી નહીં મુકાય તો કોંગ્રેસ નવાજુની કરવાના મૂડમાં  ઇન્દ્રનીલભાઈની ઓફિસેથી પોલીસ હેડક્વાટર તરફ કોંગી કાર્યકરો ના ટોળા જવા રવાના થઈ રહ્યા છે : ભાજપ નેતાઓનો ખુલ્લો આક્ષેપ - કાલની નરેન્દ્રભાઈની સભા પૂર્વે વાતાવરણ ડહોળવા કોંગીના ધમપછાડા : ઇન્દ્રનીલભાઈ કહે છે કે હાર ભળી ગયા હોય મુખ્યમંત્રીના લુખ્ખાઓ દ્વારા કારસો.. જરા પણ ચલાવી નહિ લેવાય