રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2023 (17:30 IST)

પત્નીના પીહર જવાથી ગુસ્સે માણસએ ઘરમાં લગાવી આગ, આખી ગૃહસ્થી બળીને ખાખ થઈ

યુપીના કૌશાંબી જીલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી પત્નીના પીહર જવાથી ગુસ્સે પતિએ તેમના જા ઘરમાં આગા લગાવી લીધી. 
 
ઘટના ચરવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો છે. આ મામલે પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને પોતાના દારૂડિયા પુત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચરવા પોલીસ સ્ટેશન વિસ્તારના કાજુ ગામના રહેવાસીઓ
 
સાસુ તેના પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરે છે. તેણે જણાવ્યુ કે બપોરે તેમનો દીકરો મુકુલ દેવા દારૂના નશામાં ઘરે ફોંચ્યો અને પત્નીથી ગાળો બોલ્વ લાગ્યો. જ્યારે તેમની પત્નીએ વિરોધ કર્યો તો મુકુલએ તેમની ખૂબ માર્યો. પતિની મારપીટથી ગુસ્સે મહિલા બાળકોને લઈને તેમના પીહરા ચાલી ગઈ. 
 
પત્નીને પીહરા જવાથી ગુસ્સે મુકુલએ તેમના ઘરમાં આગા લગાવી નાખી. આગને જોઈ આખા ગામમાં ચકચાર મચી ગઈ. સ્થેળે પોલીસએ ખૂબ મેહનત પછી આગા પરા નિયંત્રણ મેળ્વ્યો. પણ ત્યારે સુધી લાખોની ગૃહસ્થી બળીને ખાખ થઈ ગઈ. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એએસપી સમર બહાદુરે જણાવ્યું કે ચારવા પોલીસ સ્ટેશન વિસ્તારના કાજુ ગામમાં એક પિતા, પુત્ર વિરૂદ્ધ ઘરમાં આગ લગાડવાની ફરિયાદ આપી છે. આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Editesd BY-Monica Sahu