ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 28 જૂન 2021 (11:00 IST)

લદ્દાખ: લેહમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, 6.6 ની તીવ્રતાનો ભૂકંપ

લદ્દાખ: લેહમાં વહેલી સવારે ધરતી ધ્રુજતા, 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો 
 
લદ્દાખમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ગયા મહિનાની શરૂઆતમાં પણ લદાખમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી.