બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 ઑગસ્ટ 2023 (18:27 IST)

Meteor shower- 13 ઓગસ્ટના આકાશમાં દેખાશે અદભુત નજારો

13 ઓગસ્ટના આકાશમાં દેખાશે અદભુત નજારો - જે તમે ખુલી આંખે પણ જોઈ શકશો. ધરતી પરા આકશથી ઉલ્કાપિંડની વરસાદ થશે. પણ ઉલકાપિંડના વરસાદ કોઈ નવી વાત નથી સદીઓથી આવું થતું આવ્યું છે. દર વર્ષે 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પૃથ્વી પર ઉલ્કાઓ વરસે છે, પરંતુ આ વખતે 13 ઓગસ્ટે વરસાદ પડશે. 
 
તેને જોવા માટે તમને કોઈ ટેલીસ્કોપની જરૂર નથી. આ વખતે જે રીતે ઉલ્કાપિંડની વરસાદ થશે તેવા ઉલ્કાનો વરસાદ આજથી પહેલા 1992માં થયો હતો અને આવતા વર્ષ 2126માં ફરી થશે. જો કે, જેટલી પણ ઉલ્કાઓ તમે આકાશમાંથી જમીન તરફ આવતી જોશો, તે જમીન પર પડશે નહીં.
 
વૈજ્ઞાનિકોનો માનવુ છે કે આ વખતે આકાશમાં આગના ગોળા પણ જોવાવવાની શકયતા છે. આ ઉલ્કા ખૂબ ચમકીલા હોય છે અને તેમની લંબાઈ એક રેલગાડીની રીતે હોય છે, તેને જોવા માટે તમને 13 ઓગસ્ટ રાત્રે 8 વાગે આકાશ તરફ નજર કરવી પડે છે. થોડા સમય પછી, તમે ઉલ્કાના વરસાદને ખૂબ જ સરળતાથી જોઈ શકશો.