ભારતમાં પુતિનનું અનોખું સ્વાગત થયું... વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના ભારત પ્રવાસે છે. તેમના આગમન પહેલાં જ ભારતમાં અનેક સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ તેમના માટે આરતી અને પૂજા કરી હતી. આના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
In India, Putin being praised & worshipped, but Indians are objecting! ???? What's your take on this? #IndiaRussia #Putin #Bharat https://t.co/YXccmJar0o
— Dr. Aslam Dogar (@DrAslamDogar1) December 5, 2025
