શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 19 ડિસેમ્બર 2021 (15:11 IST)

પશ્ચિમ બંગાળની મ્યુનિસિપલ ચૂંટણી- કોલકાતામાં મતદાનમથકની બહાર ક્રૂડ બૉમ્બથી હુમલો

પશ્ચિમ બંગાળની મ્યુનિસિપલ ચૂંટણીઓ પર પણ હિંસાનો પડછાયો જોવા મળી રહ્યો છે. આજે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન દરમિયાન છૂટાછવાયા હિંસા સાથે બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કોલકાતાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. સ્થાનિક લોકોએ કહ્યું છે કે અન્ય સ્થળે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જોકે પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું કે શાંતિપૂર્ણ મતદાન ખૂબ જ જરૂરી છે. લોકશાહી પ્રણાલીમાં મતદારના મનમાં કોઈ ડર હોવો જોઈએ નહીં.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પટેલ અનુસાર 15 વર્ષનો એક કિશો લંડનથી પાછો આવ્યો ત્યાર બાદ તેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.