નવરાત્રી પહેલા દરેક ગુજરાતી આ જરૂર કહે છે.. (video)

navratri
Last Modified ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:52 IST)
નવરાત્રીની સિઝન માથે ઉપર જ છે છે અને  આ તહેવારનું દરેક ગુજરાતીને દિવાળી કરતા વધારે ક્રેજ રહે છે અને કોઈ પણ તેને શ્રેષ્ઠતમ રીતે ઉજવા માટે આતુર રહે છે. કલ્બોમાં ગરબાના પાસ કેકની રીતે વેચાય છે અને માતાઓ ખૂબ, ખૂબ, ચિંતાતુર છે.


આ પણ વાંચો :