શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (12:14 IST)

પૂરમાં ફસાયેલો જીવ, NDRF દ્વારા ભારતીય ક્રિકેટરને બચાવાયો, વર્લ્ડ કપ ટીમનો ભાગ

ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘુસવાથી અનેક લોકોના મોત થયા છે.
લોકોના જીવ જોખમમાં છે.
 
ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ આ પૂરમાં ફસાઈ ગઈ હતી. જોકે, NDRFની ટીમે હવે તેમને આ સમસ્યામાંથી બચાવી લીધા છે. આ વાતની જાણકારી ખુદ રાધાએ સોશિયલ મીડિયા પર આપી હતી.
 
આપ્યો છે. તેણે પોતાનો જીવ બચાવવા માટે NDRF ટીમનો પણ આભાર માન્યો હતો.