ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (15:15 IST)

24 કલાકમાં 5 હત્યાના બનાવ- ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો

ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યુ છે. જેમાં આજે એક દિવસમાં હત્યાની પાંચ ઘટનાઓ સામે આવી છે, જે સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે આજે  આણંદ, સુરત, જૂનાગઢ,બોટાદ,બનાસકાંઠામાં હત્યાના પાંચ બનાવ સામે આવ્યા છે, પોલીસ તંત્ર અને કાયદા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.