સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (10:15 IST)

અમદાવાદમાંથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા

gujarat police
અમદાવાદ પોલીસે વધુ એક વખત ગેરકાયદેસર હથિયાર પકડી પાડ્યા છે. 6 આરોપીઓ પાસેથી 10 હથિયાર કબજે કરવામાં આવ્યા છે. ઝોન 7 એલસીબીએ હથિયાર સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

તમામ વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપી ફરાર છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. જન્માષ્ટમીના તહેવાર પર 10 હથિયારો ઝડપાતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.