સંબંધિત સમાચાર
- ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદની લીધી શપથ, ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટો ફેરફાર
- મંત્રી મંડળ: 6 ધારાસભ્યોના કપાશે પત્તા❓
- CM Oath - નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બપોરે 2.20 વાગ્યે શપથવિધિ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિનભાઈ, વિજય રૂપાણી બાદ પક્ષ પ્રમુખ પાટીલને મળ્યાં, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
- કેંદ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યુ આ નિવેદન - જાણો મુખ્યમંત્રી વિશે શું બોલ્યા
ભુપેન્દ્ર પટેલને મોદી પાઠવ્યા અભિનંદન-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેના મુખ્યમંત્રી બદલ્યા છે. પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને તક આપવામાં આવી છે. ફરી એક વખત નીતિન પટેલનું મુખ્યમંત્રી બનવાનું સપનું અધૂરું રહી ગયું. આ સિવાય રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ બાજી મારી ગયા.
Congratulations to Bhupendra Bhai on taking oath as CM of Gujarat. I have known him for years and have seen his exemplary work, be it in the BJP Organisation or in civic administration and community service. He will certainly enrich Gujarats growth trajectory. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) September 13, 2021
- ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભારતીય જનતા પાર્ટીએ વિજય રૂપાણીની બદલી કરી અને વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. ભૂપેન્દ્ર પટેલનું નામ દરેકને ચોંકાવનારું હતું.
