શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 14 જૂન 2020 (18:22 IST)

સુરત લીંબાયતના હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર કોરોનાની ચપેટમાં

સુરત લીંબાયતના હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર કોરોનાની ચપેટમાં 
 લીંબાયતમાં 8 કેસ પોઝિટિવ નોંધાયા
 
સુરતના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો
. ડુંભાલ વિસ્તારમાં બે હોટલ સંચાલક પણ કોરોનાની ચપેટમાં
 સાઈકલ શોપ ચલાવતો યુવક પણ કોરોનાની ચપેટમાં.
 
સુરત :
સ્મીમેર હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર સહિત નર્સ કોરોનાની ચપેટમાં
સિવલ બાદ સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર પણ કોરોનાની ઝપટેચઢ્યા
ટીબી એન્ડ ચેસ્ટ વિભાગમાં ફરજબજાવતા ડોક્ટર કોરોના પોઝિટિવ
સ્મીમેર મેડિસીન વિભાગનો ડોક્ટર પણ કોરોના પોઝિટિવ
નર્સપણ કોરોનાની ચેપટમાં આવ્યા