સોમવાર, 1 ડિસેમ્બર 2025

મિથુન - પ્રેમ સંબંધ

મિથુન રાશીની વ્‍યક્તિને કલાકાર લેખક પોતાની તરફ આકર્ષે છે. સેક્સી વ્‍યક્તિઓને મિથુન રાશી પોતાની તરફ આકર્ષે છે. મિથુન રાશીની વ્‍યક્તિને અસાધ્ય પ્રેમી પણ કહેવાય છે. એક તરફનું આકર્ષણ તેમના માટે હંમેશા દુખદાયક રહે છે. વિજાતીય સંબંધ - મિથુન રાશીની વ્‍યક્તિ વિજાતીય તરફ લગાવ રાખીને મુશ્કેલીને આમંત્રણ આપે છે. નિશ્ચિંત હોવાનું પ્રદર્શન કરીને સૌથી વધારે ચિંતા કરતા હોય છે. તેમની અસફળતાનું મુખ્‍ય કારણ સચ્‍ચાઇ પ્રત્‍યે લાપરવાહી હોય છે. તેઓ અન્‍ય પક્ષને પોતાની જાતને સમર્પિત કરી દે છે. આ રાશી ભ્રમ ઉત્પન્‍ન કરે છે. મિથુન રાશીની વ્‍યક્તિને તુલા રાશી સેક્સમાં વધારે આકર્ષિત કરે છે. મેષ તથા મકર પણ આકર્ષિત કરે છે. તુલા સાથેનો તેનો વ્‍યવહાર સુધારક હોય છે પરંતુ તુલા તથા કુંભ તેમને શંકાશીલ બનાવે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

બિહાર સરહદ પરથી છોકરીઓ ગાયબ! વિદેશમાં ઘૃણાસ્પદ મજૂરી કરાવવા ...

બિહાર સરહદ પરથી છોકરીઓ ગાયબ! વિદેશમાં ઘૃણાસ્પદ મજૂરી કરાવવા માટે મજબૂર
બિહાર સરહદ પરથી છોકરીઓ ગાયબ થઈ રહી છે! તેમને વિદેશમાં ઘૃણાસ્પદ મજૂરી કરાવવા માટે મજબૂર ...

બુલેટપ્રુફ ગાડી પણ નહી બચાવી શકે.. શહજાદ ભટ્ટીનો નવો ...

બુલેટપ્રુફ ગાડી પણ નહી બચાવી શકે.. શહજાદ ભટ્ટીનો નવો વીડિયો, લોરેંસ અણમોલને આપ્યો ખુલ્લો પડકાર
અતંકવાદી શહજાદ ભટ્ટીએ નવો વીડિયો જાહેર કર્યો છે. પોતાના નવા વીડિયોમાં, ભટ્ટી અનમોલ ...

વાવાઝોડું દિત્વાહ કેટલું ખતરનાક છે? તમિલનાડુમાં 3 લોકોના ...

વાવાઝોડું દિત્વાહ કેટલું ખતરનાક છે? તમિલનાડુમાં 3 લોકોના મોત થયા છે.
શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ, ભયંકર વાવાઝોડું "દિત્વાહ" સતત ભારત તરફ આગળ વધી રહ્યું છે. ...

મધ્યપ્રદેશમાં 40 વર્ષ જૂનો પુલ અચાનક તૂટી પડ્યો, લોકો અને ...

મધ્યપ્રદેશમાં 40 વર્ષ જૂનો પુલ અચાનક તૂટી પડ્યો, લોકો અને બાઇક તેની નીચે દબાયા, અને વહીવટીતંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું.
રાયસેન જિલ્લાના બરેલી વિસ્તારમાં એક દુઃખદ દ્રશ્ય સામે આવ્યું. જૂનો નયાગાંવ પુલ અચાનક તૂટી ...

Tamilnadu Bus Accident- તમિલનાડુમાં બે બસો સામસામે અથડાઈ, ...

Tamilnadu Bus Accident- તમિલનાડુમાં બે બસો સામસામે અથડાઈ, ઓછામાં ઓછા 11 મુસાફરોના મોત; અનેક ઘાયલ
રવિવારે તમિલનાડુના શિવગંગા જિલ્લામાં તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાઈ, જેમાં 11 ...