Astro Faladesh

શુક્રવાર, 10 એપ્રિલ 2026

સિંહ - પ્રેમ સંબંધ

સિંહ રાશીની વ્‍યક્તિને જીવનમાં પ્રેમનું ખાસ સ્‍થાન હોય છે. પ્રેમના બદલામાં પ્રેમ જોઇએ છે. જે તેમને હંમેશા નથી મળતો. તેમને વૈભવ પસંદ છે માટે તેના પર આળસુ હોવાનો આક્ષેપ થાય છે. ‍સિંહ રાશીનો હૃદય સાથે વિશિષ્‍ટ સંબંધ છે. છતાં પણ સફળ પ્રેમી થતાં નથી. આ કારણે તેઓ એક ને છોડીને બીજા તરફ ભાગે છે. તેઓ સાચા ખોટાનો ભેદ જાણવા છતાં ખાટું કામ કરે છે. તેઓ હંમેશા પ્રેમી, સાથી અને પ્રશંસક ને શોધતા હોય છે. રોમેન્‍ટીક પ્રકૃતિના હોવાથી ભ્રમ અને વાસ્‍તવિક્તાને ઓળખી શકતા નથી. સિંહ રાશીની સ્‍ત્રી ને એકરસતા પસંદ નથી. તેઓ ખુદને શ્રેષ્‍ઠ સમજીને જીવન પસાર કરે છે. તેમને વશમાં કરવા તેમની ખુશામત કરવી જરૂરી છે. સિંહ રાશીના સ્‍ત્રી અને પુરૂષ બંને પ્રેમમાં વધારે અપેક્ષા રાખે છે. તેમને યોગ્ય જીવનસાથી મળતા જીવન સુખી થાય છે. તેમને પ્રેમક્રીડા પસંદ છે પરંતુ જલ્‍દી તેનાથી કંટાળી જાય છે. વિજાતીય સંબંધ સિંહ રાશીનો પુરૂષ રોમેન્‍ટીક હોય છે. તેઓ સ્‍ત્રીને પોતાની આગવી પ્રતિભાથી આકર્ષે છે. જો સ્‍ત્રી તેને મહત્‍વ ન આપે તો ઇર્ષાળુ થઇ જાય છે. તેઓ વધારે ભાવુક હોય છે. વધારે સાજ શણગાર કરનાર, જોરથી હસવાવાળી અને આકર્ષણનું કેન્‍દ્ર ન બની શકે તેવી સ્‍ત્રીઓ તેમને પસંદ નથી. યોગ્ય પહેરવેશ, ઉત્તમ ભોજન અને વિનમ્ર સ્‍વભાવ તરફ તેઓને લગાવ રહે છે.
biodata-maker

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, ...

મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ
શાળાઓમાં સમર વેકેશનને કારણે યુવતીઓ વોટરફોલ ફરવા ગઈ હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. ત્રણેયની ...

પાડોશીના પ્રેમથી અંધ થઈને, બોયફ્રેન્ડને અડધી રાત્રે ...

પાડોશીના પ્રેમથી અંધ થઈને, બોયફ્રેન્ડને અડધી રાત્રે બોલાવ્યો - અને પછી, રાતના અંધારામાં, તે બંને...
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પત્નીએ ...

બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા ...

બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડી રહ્યા છે. ...

નીતિશ કુમારનું સ્વપ્ન પૂર્ણ થયું! લોકસભા, વિધાનસભા અને ...

નીતિશ કુમારનું સ્વપ્ન પૂર્ણ થયું! લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ પછી, રાજ્યસભામાં તેમની ઇનિંગ્સ હવે શરૂ થઈ
બિહારના નીતિશ કુમાર હવે દિલ્હીના નેતા બની ગયા છે. વર્ષોથી બિહારમાં સત્તા સંભાળનારા નીતિશ ...

ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી ...

ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ
ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાનો ...