0
લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલે કહ્યું 'મારો ગુનો એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહી'
શુક્રવાર,માર્ચ 29, 2019
0
1
ભારતના ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ બાદ અમેરિકાના કાર્યવાહક રક્ષામંત્રીએ પૅટ્રિક શાનાહાને અંતરિક્ષમાં કચરો વધવાને લઈને સાવધ કર્યું છે. પૅટ્રિકનું કહેવું છે કે આ પ્રકારના પરીક્ષણથી અંતરિક્ષમાં કચરો પેદા થાય છે. બુધવારે ભારતે પોતાના જ ઉપગ્રહને તોડી ...
1
2
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં કૉપી કેસમાં ઝડપાયા હતા. ભાવનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષાઓમાં ભાવનગરની એક કૉલેજમાંથી પરીક્ષા આપી રહેલા મીત વાઘાણી નકલ કરી રહ્યા હોવાના આરોપસર બ્લોક સુપરવાઇઝર ...
2
3
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે કાયદો કડક કર્યો તેથી દેશમાંથી નીરવ મોદી અને વિજય માલ્યા ભાગી ગયા. ભારતીય સમાચાર ચૅનલ રિપબ્લિક ભારતને આપેલા ઇંટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે મારી સરકાર બની અને દેશની આર્થિક સ્થિતિ મારી સામે આવી તો ...
3
4
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઘોષણા કરી કે ભારત અંતરીક્ષમાં ઍન્ટી સેટેલાઇટ મિસાઇલ લૉન્ચ કરવાવાળા દેશોમાં સામેલ થઈ ગયો છે. તેમણે રાષ્ટ્રને સંબોધિત કરતા ઘોષણા કરી કે ભારતે અંતરીક્ષમાં 300 કિલોમિટરની ઊંચાઈ પર સેટેલાઇટને મિસાઇલથી તોડી પાડ્યું ...
4
5
જાણીતા સામાજિક કાર્યકર અને અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝની ઝારખંડની ગઢવા પોલીસે અટકાય બાદ છોડી મૂક્યા છે.
5
6
ચૂંટણી પંચના ગેઝેટ નોટિફિકેશનની સાથે જ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ.
- ગુજરાતની 26 બેઠકો માટે તા.23મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજાશે, જ્યારે તા. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે.
6
7
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 'મિશન શક્તિ'ની સફળતાની જાહેરાત કરી હતી, જે મુજબ ભારતે અવકાશમાં ઉપગ્રહને તોડી પાડે તેવી ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. વિપક્ષનો આરોપ છે કે વિજ્ઞાનીઓના બદલે મોદીએ ખુદ આ જાહેરાત ...
7
8
બ્રેસ્ટ આયરનિંગને કોઈ ગુનાની યાદીમાં જગ્યા મળી નથી. પણ ગૃહ ઑફિસનું કહેવું છે કે આ એક પ્રકારનું બાળ શોષણ છે અને તેની પણ બીજા ગુનાઓ સમાન સજા હોવી જોઈએ.
એન્જી મેરિયટ પૂર્વ ગાયનેકૉલૉજિકલ નર્સ છે અને હવે તેઓ લેક્ચરર તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે ...
8
9
મિશન શક્તિની ઔપચારિક જાહેરાત કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતા ભાષણ આપ્યું હતું. ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું, "હું મારો હિસાબ આપીશ અને સાથે-સાથે બીજાનો હિસાબ પણ લઈશ. આ બન્ને કામ સાથેસાથે ચાલશે ત્યારે જ ...
9
10
કેન્યા : દીકરીના જન્મની સાથે જ અહીં કરી દેવાય છે તેની સગાઈ
10
11
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતે અવકાશમાં એક સેટેલાઇટને તોડી પાડવાની જાહેરાત કરી તેનાં પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટિ સેટેલાઇટ મિશન શક્તિના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે અને તેની ચૂંટણીપંચ તેની તપાસ કરશે તેવું ...
11
12
ઑસ્ટ્રેલિયામાં બોસ પર સતત 'હવા છોડવા'ની સતામણીનો આરોપ
12
13
લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપે અન્ય ત્રણ બેઠકો પર નામોની જાહેરાત કરી છે. જેમાં પોરબંદરમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કાપી તેમને સ્થાને નવા ઉમેદવાર રમેશ ધ઼ડૂકને ટિકિટ આપવામાં આવી છે.
13
14
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જાહેરાત કરી હતી કે ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનાં પરીક્ષણ દ્વારા ભારતે અવકાશક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનૉલૉજી દ્વારા 'મિશન શક્તિ' હેઠળ ...
14
15
લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ગુજરાતના વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી છે. કચ્છની બેઠક પરથી નરેશ મહેશ્વરી ચૂંટણી લડશે તો નવસારીની બેઠક પરથી ધર્મેશ પટેલ ચૂંટણી લડશે.
15
16
જાણો, 2014ના મૅનિફેસ્ટોમાં ભાજપે 393 વચન આપ્યાં હતાં, તેમાંથી કેટલાનું પાલન કર્યું. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'નૅશનલ ડેમોક્રેટિક'એ ભવ્ય વિજય હાંસલ કર્યો અને સરકાર બનાવી. મોદી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ...
16
17
ભાજપને આશા છે કે ગાંધીનગરની બેઠક ઉપરથી અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારીથી ગુજરાત ભાજપમાં ઉત્સાહનો સંચાર થશે અને ગત વખતના 26માંથી 26 બેઠકોના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે. પાર્ટી ઉપર હિંદી બેલ્ટના મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પૂર્વાંચલમાં પણ ગત વખત જેવું ...
17
18
પાર્ટીમાં સામલ થયા બાદ જયાપ્રદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો.
જયાપ્રદાએ કહ્યું, "આ માટે માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. હું નરેન્દ્ર મોદીની વિચારસરણીથી પ્રભાવિત છું અને તેમના મિશનને આગળ ધપાવીશ. તેમના હાથમાં ...
18
19
પાટીદાર અનામત આંદોલનના નેતા અને તાજેતરમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને ઉત્તર પ્રદેશમાં પહેલા અને બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલ આ યાદીમાં સ્થાન મેળવનારા ગુજરાત ...
19