રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (00:07 IST)

સલમાનની સાથે લગ્નના સમાચારની સાથે કેટરીનાએ શેયર કરી તેમની હૉટ ફોટો

બૉલીવુડની હૉટ એંડ સેક્સી એકટ્રેસમાંથી એક કેટરીના કૈફ આ દિવસો ફિલ્મ ભારતની શૂટિંગમાં બીજી છે. પણ આ વચ્ચે કેટરીનાએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ  પર એક હૉટ ફોટા શેયર કરીને સનસની મચાવી છે. 
આ ફોટામાં કેટરીના કૈફ બિકનીમા પાણીમાં મસ્તી કરતી નજર આવી રહી છે. ફોટાની સાથે કેપ્શન લખ્યું ફિલ્પિન આઉટ કેટરીનાની આ અદાને જોઈ ફેંસ તેની ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફોટાને અત્યાર સુધી 12 લાખથી વધારે લાઈક મળ્યા છે. કેટરીના આ ફોટાને માત્ર ફેંસને જ નહી પણ બીજા બૉલીવુડ સેલિબ્રીટીજએ પણ ખૂબ પસંદ કર્યું છે. 
આવું પહેલીવાર નહી કે કેટરીનાએ ફેંસની સાથે હૉટ ફોટા શેયર કરી . કેટરીના ઈંસ્ટાગ્રામ પર હમેશા તેમની હૉટ અને સેકસી ફોટા અને વીડિયો શેયર કરે છે.