સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (10:55 IST)

વેક્સીનેટ અને નૉન વેક્સીનેટ બન્ને લોકોને સંક્રમિત કરી શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ ICMR ની શોધમાં દાવો

કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યુ છે પણ ખતરો અત્યારે પૂર્ણ રૂપે ટળ્યો નથી. કોરોનાના ડેલ્ટા વેરિએંટને લઈન પણ ખતરો સતત બનેલો છે. એક શોધમાં ખુલાસો થયુ છે કે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ 
વેક્સીનેટ અને નૉન વેક્સીનેટ બન્ને લોકોને સંક્રમિત કરી શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ ICMR ની શોધમાં દાવો 
 
આ સ્ટડી ICMR ની તરફથી ચેન્નઈમાં કરી છે. આ સ્ટડીના મુજબ ડેલ્ટા વેરિએંટમાં આટલી ક્ષમતા છે કે આ વેક્સીન લીધા અને વેક્સીન ન લેતા બન્ને પ્રકારના લોકોને સંકમિત કરી શકે છે. પણ તેમાં વેક્સીન લીધેલા લોકો માટે મોતનો ખતરો ખૂબ ઓછુ થઈ જાય છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે ત્રીજી લહેર આવી શકે છે
નુકસાન પહોંચાડે છે. આ વેરિએન્ટ વધુ ડરાવનારો છે કારણ કે તેની અસર પહેલાથી જ અન્ય દેશોમાં જોવા મળી રહી છે. એવો અંદાજ છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે ત્રીજી લહેર આવી શકે છે.