Cricket News 35

ગુરુવાર, 19 માર્ચ 2026
0

IND vs ENG - કોહલી-ગાવસ્કરની આ ખાસ યાદીમાં સામેલ યશસ્વી જયસ્વાલનો વધુ એક મોટો ધડાકો

રવિવાર,ફેબ્રુઆરી 25, 2024
0
1
Karnataka Cricketer K Hoysala Dies: કર્ણાટકના પૂર્વ ક્રિકેટર કે હોયસલાનુ હાર્ટ અટેકને કારણે 34 વર્ષની વયે જ દુનિયાને અલવિદા કહી દીધુ. મેદાન પર જીતનો ઉલ્લાસ મનાવવા દરમિયાન કે હોયસલાનુ મોત થઈ ગયુ.
1
2
ભારતને એક વધુ ટેસ્ટ ક્રિકેટર મળી ગયો છે. આકાશ દીપ ભારત અને ઈગ્લેંડ ટેસ્ટ મેચ દ્વારા પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી રહ્યા છે. કોચ રાહુલ દ્રવિડે આકાશ દીપને ઈંડિય કૈપ સોંપી.
2
3
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના પુત્રનુ નામ અકાય રાખ્યુ છે. જાણો શુ હોય છે આ નામનો મતલબ
3
4
વિરાટ કોહલી એકવાર ફરી પિતા બન્યા છે. તેની પત્ની અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે.
4
4
5
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે અભિનેતા 23 ફેબ્રુઆરીથી શરૂ થનારી મહિલા પ્રીમિયર લીગમાં પરફોર્મ કરશે. આ ટુર્નામેન્ટ 17 માર્ચ સુધી ચાલશે અને બેંગલુરુ અને દિલ્હીમાં યોજાશે.
5
6
રાજકોટની ધરતી પર ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત મેળવતાં જ કપ્તાન રોહિત શર્મા એક તરફ જ્યાં સરફરાજ અહમદને ભેટી રહ્યા હતા
6
7
રાજકોટમાં રમાયેલી મૅચ ભારતે ઇંગ્લૅન્ડને હરાવીને જીતી
7
8
Ravichandran Ashwin withdraws: અશ્વિન શુક્રવારે ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ત્રીજી ટેસ્ટમાંથી હટી ગયા. બીસીસીઆઈએ આ અપડેટ કન્ફર્મ કર્યુ છે અને બતાવ્યુ છે કે અશ્વિન મેડિકલ ઈમરજેંસીને કારણે રાજકોટ ટેસ્ટમાંથી બહાર થયા છે. પણ બોર્ડે એ નથી બતાવ્યુ કે છેવટે ...
8
8
9
યુવરાજ સિંહની માતા શબનમ સિંહે ઘરના નોકર અને નોકરાણી સામે ચોરીની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે
9
10
Ravichandran Ashwin: ટીમ ઈંડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પુર્ણ કરી લીધી છે. તેઓ ભારત માટે આવુ કરનાર બીજા બોલર બન્યા છે.
10
11
ndia vs England: રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ 11માં સામેલ સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર 62 રન બનાવ્યા હતા, જો કે, એક ગેરસમજને કારણે તેમને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
11
12
વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું
12
13
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ આજે જય શાહની ઉપસ્થિતિમાં ...
13
14
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે (13 ફેબ્રુઆરી) વડોદરામાં તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે અવસાન થયું છે.
14
15
Saurav Ganguly - સૌરવ ગાંગુલીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના ઘરમાં ચોરી થઈ છે. આ પછી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. અહેવાલો અનુસાર તેનો મોબાઈલ ચોરાઈ ગયો છે. આ ફોનમાં ઘણા મહત્વપૂર્ણ નંબર અને ઘણી મહત્વપૂર્ણ માહિતી છે
15
16
IND vs ENG: ભારત અને ઈગ્લેંડ વચ્ચે થયેલી ત્રણ મેચો માટે બીસીસીઆઈએ સ્કવોડનુ એલાન કરી દીધુ છે. શ્રેણીની બે મેચ રમાય ચુકી છે
16
17
Ravindra Jadeja Team India:પિતાના ઈન્ટરવ્યુ બાદ રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે. એક ઈન્ટરવ્યુ અનુસાર, જાડેજાના પિતાએ તેની અને પત્ની રીવાબા સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
17
18
U19 World Cup 2024 Indian Team In Final: અંડર 19 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને બે વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે જ ભારતીય ટીમે ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે.
18
19
શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષ 2024ની શરૂઆત થતાંની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી ...
19