0
ODI વર્લ્ડ કપ 2023 નો નવો શેડ્યુલ થયો જાહેર, ભારત-પાકિસ્તાન સહિત 9 મેચોમાં ફેરફાર
બુધવાર,ઑગસ્ટ 9, 2023
0
1
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલ દુનિયાની સૌથી મોટી ક્રિકેટિંગ બોડી છે. પૈસાના મામલે દુનિયાની સૌથી મોટી ક્રિકેટિંગ બોડી છે. દુનિયાનું કોઈ બોર્ડ પૈસાની બાબતમાં બીસીસીઆઈની આસપાસ પણ નથી. આ જ કારણ છે કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત પાસે વિશ્વના ...
1
2
ભારતીય ટીમના વર્તમાન ટી20 કેપ્ટન હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી મેચ બાદ ઘણા ચર્ચામાં છે. બીજી મેચમાં પણ હાર બાદ તેની કેપ્ટનશિપ અને તેના કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે ત્રીજી મેચ બાદ તેમના સિક્સર ફટકારીને ...
2
3
Live Cricket Score, India vs West Indies 3rd T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી છે અને તે ત્રીજી મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા ...
3
4
શ્વાસ લેવામાં તકલીફ ડાક્ટરએ પણ જીવનની મુદત એક વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી. તે સિવાય હિમ્મત હિમાલય જેટલો ઉંચો અને ક્રિકેટનો આવો જુસ્સો કે પીઠ પર ઓક્સિજન સિલિન્ડર સાથે ક્રિકેટ રમવા ઉતરી ગયા.
4
5
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાન(Sarfaraz khan)એ કાશ્મીરની એક્યુવતી સાથે લગ્ન કરી લીધા છે.
5
6
India vs West Indies 2nd T20: બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ થઈ ગઈ છે. બીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ...
6
7
એશિયા કપ 2023ની તારીખોનુ એલાન થયા બાદ હવે તેનો પ્રોમો (Asia Cup 2023 promo) પણ રજુ થઈ ગયો છે. પાકિસ્તાન અને શ્રીલ6કાની સંયુક્ત મેજબાનીમાં થનારી આ ટૂર્નામેંટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2023 સુધી હાઈબ્રિડ મૉડલ હેઠળ રમાશે. ભારતીય ટીમ પોતાના બધા મુકાબલા ...
7
8
ભારતીય ક્રિકેટ ટીમ 18 ઓગસ્ટથી આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20I શ્રેણી રમવા જઈ રહી છે. આ વખતે ટીમ જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં આયર્લેન્ડના પ્રવાસે જઈ રહી છે.
8
9
ભારતીય ટીમે ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ તરફથી બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી હતી.
9
10
ભારતે ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 351 રન બનાવ્યા હતા.
10
11
India vs Pakistan 2023 ODI World Cup Match Date: 2023 વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ હવે 15 ઓક્ટોબરના રોજ નહી રમાય. આ મહામુકાબલાની તારીખ બદલવામાં આવશે. રિપોર્ટ મુજબ આજે ભારત-પાક મેચની તારીખનુ ઔપચારિક એલાન કરવામાં આવશે.
11
12
Dhoni video viral - ફ્લાઈટમાં સૂઈ રહ્યા હતા ધોની, એર હોસ્ટેસે છુપીને આ કામ કરી રહી હતી Video
12
13
ટીમ ઈંડિયા વર્ષ 2023ના અનેક મોટા ટૂર્નામેંટમાં ભાગ લેવા જઈ રહ્યુ છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ઉપરાંત એશિયા કપ, એશિયન ગેમ્સ જેવા ટૂર્નામેન્ટ રમ્યા છે. જ્યા ભારતની પાસે આને જીતવાની શાનદાર તક છે. બીજી બાજુ ટીમ ઈંડિયા હાલ વેસ્ટઈંડિઝના પ્રવાસ પર છે.
13
14
ભારત અને વેસ્ટઈંડિજ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાવાની છે. આ સીરીઝમાં પહેલો મુકાબલો આજે રમાશે. આ સીરીજના શરૂ થતા પહેલા જ ટીમ ઈંડિયાને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો જ્યારે મોહમ્મદ સિરાજ અચાનક જ સ્વદેશ પરત ફર્યા. સિરાજની ગેરહાજરી થી ટીમ ઈન્ડિયાની બોલિંગ ...
14
15
ધોની એ ચલાવી 1980ની વિંટેજ કાર- MS Dhoni 1980ની વિન્ટેજ કાર ચલાવીને તેણે બતાવ્યો આવો સ્વેગ, ફેંસા હવે ખુશ નથી, વીડિયો
15
16
અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં: 15 ઓક્ટોબરથી નવરાત્રી, સુરક્ષા એજન્સીએ શહેર અથવા તારીખ બદલવાનું સૂચન કર્યું.
16
17
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે 27 જુલાઈના રોજ પહેલી વનડે મેચ રમાશે. ટેસ્ટ સીરીઝ પછી રોહિતની નજર વનડે શ્રેણીમાં સારુ પ્રદર્શન કરવા પર રહેશે. ભારતીય ટીમમાં આઈપીએલ અને ઘરેલુ ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને સ્થાન મળ્યુ છે. વેસ્ટઈંડિઝ ટૂર માટે ...
17
18
IND vs WI Test Series :ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચ પાંચ દિવસની ટેસ્ટની હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તે માત્ર ચાર દિવસ ચાલ્યું હતું. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ટીમ ઈન્ડિયા ફ્રન્ટ ફૂટ પર જોવા મળી હતી.
18
19
લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા હનુમા વિહારીની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. જેનો ખુલાસો તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કર્યો છે. હનુમાએ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરતા જન્મતિથિ સાથે પોતાની અને પત્નીની ફોટો પણ નાખી. ઉલ્લેખનીય છે ...
19