રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (23:03 IST)

IPL 2021, DC vs KKR: પૃથ્વી શૉ અને ધવનની આક્રમક રમતથી જીત્યુ દિલ્હી, કલકત્તાને 7 વિકેટથી હરાવ્યુ

આઈપીએલ 2021ની 25મો મુકાબલો ગુરૂવાર કલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કૈપિટલ્સ વચ્ચે રમાય રહી છે. આ મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહી છે. ટોસ ગુમાવીને પહેલા બેટિંગ કરતા કલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર 154 રન બનાવ્યા છે. આ મેચને જીતવા માટે દિલ્હી કૈપિટલ્સને 155 રન બનાવવા પડશે. ટીમ તરફથી આંદ્રે રસેલે માત્ર 27 બોલમાં 45  રનની આક્રમક રમત રમી. જ્યારે કે શુભમન ગિલે 43 રન બનાવ્યા. બોલિંગમાં દિલ્હી તરફથી અક્ષર પટેલ અને લલિત યાદવએ બે-બે વિકેટ લીધી. 
 
- 9 ઓવર પછી કલકત્તા નાઈટરાઈડર્સનો સ્કોર એક વિકેટના નુકશાન પર 65 રન છે. શુભમન ગિલ 34 અને રાહુલ ત્રિપાઠી 15 રન બનાવીને રમી રહ્યા છે.  લલિત યાદવની આ ઓવરમાં 7 રન આવ્યા. 
 
- 7 ઓવર પછી કલકત્તા નાઈટરાઈડર્સનો સ્કોર એક વિકેટના નુકશાન પર 49 રન છે. શુભમન ગિલ 25 અને રાહુલ ત્રિપાઠી 8  રન બનાવીને રમી રહ્યા છે. 

10:57 PM, 29th Apr
- દિલ્હી કેપિટલ્સએ કેકેઆરને 7 વિકેટથી હરાવી દીધુ છે. દિલ્હીએ 155 રનનો લક્ષ્યાંક 16.3 ઓવરમાં હાંસલ કરી લીધો 
- 16 મી ઓવરના પાંચમા બોલ પર પેટ કમિન્સે ઋષભ પંતને 16 રને આઉટ કર્યો છે,  દિલ્હીને 24 બોલમાં 5 રનની જરૂર છે.
- 16 મી ઓવરના બીજી બોલ પર પેટ કમિન્સે આઉટ કરી દીધો છે.  પૃથ્વી શોએ 82 રન બનાવ્યા
- 15 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર એક વિકેટના નુકશાન પર 146 રન છે. ઋષભ પંત 12 અને પૃથ્વી શો 82 રન બનાવીને રમી રહ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાની આ ઓવરમાં 15 રન આવ્યા


09:23 PM, 29th Apr
- કલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા છે. આન્દ્રે રસેલે ઇનિંગની અંતિમ ઓવરથી 13 રન બનાવ્યા. રસેલ 45 અને કમિન્સ 11 રન બનાવીને અણનમ રહ્યા.


09:19 PM, 29th Apr
- 19 ઓવર પછી કલકત્તા નાઈટરાઈટર્સનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 141 રન છે. આંદ્ર રસેલ 38 અને કમિંસ 5 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાની આ ઓવરમાં 18 રન આવ્યા. 
- 18 ઓવર પછી  18 ઓવર પછી કલકત્તા નાઈટરાઈડર્સનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 123 રન છે. આંદ્રે રસેલ 22 અને પૈટ કમિંસ 4 રન બનાવીને રમી રહ્યા છે.  આવેશ ખાનની આ ઓવરમાં 11 રન આવ્યા. 

08:58 PM, 29th Apr
-17 ઓવર પછી કલકત્તા નાઈટરાઈડર્સનો સ્કોર 5 વિકેટના નુકશાન પર 105 રન છે.  દિનેશ કાર્તિક 10 અને આંદ્રે રસલ 16 રન બનાવીને રમી રહ્યા છે. 
 
- 15 ઓવર પછી કલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર 5 વિકેટના નુકશાન પર 95 રન છે. દિનેશ કાર્તિક 9 અને આંદ્રે રસલ 7 રન બનવીને રમી રહ્યા છે. અક્ષર પટેલની આ ઓવરમાં 9 રન આવ્યા 


08:49 PM, 29th Apr
- 13મી ઓવરની અંતિમ બોલ પર આવેશ ખાને શુભમન ગિલને 43 રન પર આઉટ કરી દીધા છે.  82 રન પર કેકેઆરની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચુકી છે. 

08:46 PM, 29th Apr
- 13મી ઓવરની અંતિમ બોલ પર આવેશ ખાને શુભમન ગિલને 43 રન પર આઉટ કરી દીધા છે. 82 રન પર કેકેઅઅરની અડધી ટીમ પેવેલિયન પરત જઈ ચુકી છે. 
- 12 ઓવર પછી કલકત્તા નાઈટરાઈડર્સનો સ્કોર 4 વિકેટના નુકશાન પર 78 રન છે. શુભમન ગિલ 41 અને આંદ્રે રસલ 1 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાના આ ઓવરમાં 3 રન આવ્યા.