Entertainment 639

સોમવાર, 6 એપ્રિલ 2026
0

પરીક્ષા

શનિવાર,ઑગસ્ટ 22, 2009
0
1

પ્રેમના પારખા

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
પ્રેમી : ‘વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?’ પ્રેમિકા : ‘હા, ખરેખર !’ પ્રેમી : ‘જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?’ પ્રેમિકા : ‘હા, ખૂબ જ.’ પ્રેમી : ‘તો પછી તું રડી બતાવ.’ પ્રેમિકા : ‘પણ પહેલાં તું મરી બતાવ
1
2

પત્રાચાર દ્વારા

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
મગન રસ્તા પર વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો. મગન : સાહેબ, હું તો હજી શીખું છું. પોલીસ : તો ભાઈ શિખવાડનાર ક્યા છે ? છોટુ : સાહેબ, આ પત્રાચાર દ્વારા ચાલતો કૉર્સ છે !!
2
3

વિલાપ

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
શેઠ - (નોકરને) રામૂ, હુ તને કહ્યુ હતુ ને કે બધા મચ્છરો મરી જવા જોઈએ. નોકર - હા, મેં તો બધા મચ્છરોને મારી નાખ્યા છે. શેઠ - તો પછી મારા કાન આગળ આ ગુનગુન કરે છે એ શુ દેખાય છે તને ? નોકર - અરે શેઠજી, એ તો મચ્છરોની વિધવા પત્નીઓ તમારી આગળ વિલાપ કરી રહી
3
4

સંગીતજ્ઞ

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
શિક્ષકઃ બાળકો મને સંગીતમાં ખુબ જ રસ છે અને મારી નસનસમાં સંગીત ભરેલું છે. વિદ્યાર્થી - હા સર, તમે રાત્રે સુઇ જાઓ છો ત્યારે બધુ સંગીત નસકોરા દ્વારા પ્રગટ થાય છે.
4
4
5

સામાન્ય જ્ઞાન

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
શિક્ષકઃ બોલ મનુ, દુધને સમતોલ આહાર શા માટે કહેવાય છે? મનુઃ સર, અડધું પાણી ને અડધું દુધ હોય છે માટે.
5
6

કોણ ગુનેગાર ?

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
મમ્મી - બેટા તારા શિક્ષિકા બેને મારા પર કાગળ લખ્યો છે, એમાં તારી સામે ફરિયાદ છે. પુત્રઃ પપ્પા, મારી સામે ફરિયાદ કેવી રીતે હોય? બે મહિનાથી હું નિશાળે જ નથી ગયો!
6
7

વોંટેડ

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
'વોંટેડ' આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. જેની સલમાનના પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન ઘણા દિવસો પછી એકશન રોલમાં જોવા મળશે. સલમાન પોતે કહે છે કે આ ફિલ્મમાં તેમણે હાથપગ વધુ ચલાવ્યા છે. સ્ટોરી છે રાધે (સલમાન ખાન)ની. રાધે પૈસા માટે ...
7
8
એવુ લાગે છે કે દુર્ભાગ્ય હાથ ધોઈને રાનીની પાછળ પડી ગયુ છે અને આ વાત કદાચ તેમના મિત્રો પણ જાણી રહ્યા છે. બીજા મિત્રોની વાત તો છોડો પણ રાનીના ખાસ મિત્ર કહો કે પ્રેમી આદિત્ય ચોપડા તો આ લગભગ માની જ ચૂક્યા છે. એક સમયે બોલીવુડની સાચુકલી રાની આજે એક હિટ ...
8
8
9

તબિયત

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
છગન - અરે બંતા, તુ તો આજે દવાખાને જવાનો હતો ને ? મગન - હા, પણ હવે કાલે જઈશ આજે મારી તબિયત સારી નથી.
9
10

ફોનબુક

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
ગટ્ટુ (લાઈબ્રેરિયનને)-હું આ ચોપડી લઈ ગયો હતો પરંતુ આ વાચેલી બધી ચોપડીઓ કરતાં સૌથી વધારે બોરિંગ છે. આમા તો ફક્ત પાત્ર જ છે. વાર્તા તો ક્યાંય નથી. લાઈબ્રેરિયન - તમે અમારી ફોનબુક લઈ ગયા હતા.
10
11

લાઈટ ડીનર

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
મગન ટ્યૂબલાઈટની નીચે ખુલ્લા મોઢાએ ઉભો હતો. છગન - આમ, કેમ ઉભો છે ? મગન - કારણ કે ડૉક્ટરે આજે મને લાઈટ ડીનર કરવાંની સલાહ આપી છે.
11
12

હિટર

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
કનુ -(મનુને) તને જ્યારે ઠંડી લાગે છે ત્યારે તુ શુ કરે છે ? મનુ - હું હિટરની પાસે બેસી જઉં છું કનુ- તો પણ તારી ઠંડી ન ભાગે તો ? મનુ- પછી હું હિટર ચાલુ કરી દઉં છું
12
13

લગ્ન એક સજા

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે? પતિ- હોય છે ને...જરૂર હોય છે, હું એ જ તો ભોગવી રહ્યો છું.
13
14

જાહેરાત

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
રંગીલી (પતિને)- માની લો કે હું કોઈ મેળામાં ખોવાઈ જાઉં, તો તમે શું કરશો? રંગલો - તો હું છાપામાં રોજ જાહેરખબર આપીશ કે તું જ્યાં પણ રહે, ખુશીથી રહે.
14
15

વિદ્વાન

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
પ્રેમી - આ પુસ્તકમાં લખ્યું છે કે વિદ્વાન પિતાનો પુત્ર મૂર્ખ અને મૂર્ખ પિતાનો પુત્ર વિદ્વાન બને છે. પ્રેમિકા - એનો અર્થ એ કે આપણો પુત્ર વિદ્વાન બનશે.
15
16

નકામી વસ્તુ

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
પત્ની (પતિને)- 'આજે ક્લબમાં એક અલગ જ પ્રકારની પાર્ટી થવાની છે, જેમાં સભ્યોને તેમના ઘરથી એક નકામી વસ્તુ લાવવા કહ્યું છે'. પતિ- તો તું શું લઈ જવાની છે. પત્ની- 'મને તો કંઈ સમજમાં નથી આવી રહ્યું, પણ તમે સાથે આવી રહ્યાં છો ને.'
16
17

ચિંતા શુ કામ ?

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
લક્ષ્મી (પતિને)- 'આ ઘર, ફર્નિચર, મિલકત બધું મારા પિતાએ આપ્યું છે, તમારા આ ઘરમાં છે શું?' રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં. લક્ષ્મીએ પતિને જગાવ્યો, પણ પતિએ કહીને પડખું ફેરવીને સૂઈ ગયો કે મારું આ ઘરમાં છે શું.
17
18
અભિનેત્રી કેટરીના કેફ અને અભિનેતા શાહિદ કપૂર સહિત સમાજના વિવિધ ક્ષેત્રોની 12 હસ્તિયોને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘીની જયંતિની પૂર્વ સંધ્યા પર બુધવારે અહી કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં વર્ષ 2009ના રાજીવ ગાંધી પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. આ વર્ષે ...
18
19
જ્યાં અમિતાભ બચ્ચન લોકોની પ્રતિક્રિયાઓથી કંટાળી જઈને બ્લોગ લખવાનું બંધ કરવાનું વિચારી રહ્યાં છે, ત્યાં બીજી બાજુ રણવીર કપુરે નિર્ણય કર્યો છે કે તેઓ બ્લોગ લખશે. રણવીરને આ માધ્યમ ખુબ જ ગમ્યું છે. તેઓ ઈચ્છે છે કે, પોતાના વિચારને તેઓ પોતાના પ્રશંસકોની ...
19