Entertainment 644

સોમવાર, 13 એપ્રિલ 2026
0

રાવણ કોણ ?

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
0
1

દૂરબીન

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
સંતા - ક્યાં જઈ રહ્યાં છો ? બંતા- હુ મારે ગામ જઈ રહ્યો છું ? સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ? બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
1
2

વિચાર કરવો જોઈએ

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
મગન - ઈમપોસિબલ શબ્દ મારી ડિક્શનરીમાં નથી. છગન - તો ડિક્શનરી ખરીદતા પહેલા જોવુ જોઈએ કે નહી, હવે બૂમો પાડવાથી શુ ફાયદો.
2
3

બિચારા

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
પતિ - હે ભગવાન, હું આ જીવનથી ત્રાસી ગયો છુ, પ્લીઝ મને ઉઠાવી લો. પત્ની - નહી ભગવાન, મારા પતિ પહેલા મને ઉઠાવી લો. પતિ - ઠીક છે ભગવાન, હુ મારી ઈચ્છા પાછી ખેંચુ છુ, પહેલા મારી પત્નીની ઈચ્છા પૂરી કરો.
3
4

પપ્પાની મમ્મી

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
સોનલ (પતિને) - તમે મને મારા નામથી ન બોલાવશો, તમારુ જોઈને બાળકો પણ મને નામથી બોલાવે છે. પતિ - તો શુ હુ પણ તને મમ્મી કહુ ?
4
4
5

પપ્પા કે ડેડી

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
પિતા - (પુત્રીને) મિની, તુ મને પહેલા પપ્પા કહેતી હતી અને હવે મને ડેડી કહેવુ શરૂ કરી દીધુ. શુ કારણ છે ? મિની - કમ ઓન ડેડ, પપ્પા કહેવામાં મારી લિપસ્ટિક ખરાબ થઈ જાય છે.
5
6

જો જાણતી હોત

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
એક પાર્ટીમાં મિસિસ મનસુખને કોઈએ પૂછ્યુ કે શુ તમે લગ્ન પહેલા તમારા મિસ્ટરને જાણતા હતા ? મિસિસ મનસુખ - જો જાણતી હોત તો મેરેજ કેમ કરત.
6
7

ગર્લફ્રેંડ

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
ભિખારી - સાહેબ, 10 રૂપિયા આપી દો, કોફી પીવી છે. શેઠ - પણ કોફી તો 5 રૂપિયાની આવે છે, તો દસ કેમ ? ભિખારી - મારી સાથે ગર્લફ્રેડ પણ છે શેઠ - ભિખારી થઈને ગર્લફ્રેંડ પણ બનાવી લીધી ? ભિખારી - સાહેબ મે ગર્લફ્રેડ નથી બનાવી, પણ ગર્લફ્રેંડે મને ભિખારી બનવ્યો ...
7
8

કરીના ધૂમ મચાવશે ?

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
લાગે છે કે બોલીવુડ સુંદરી કરીના કપૂરે ફિલ્મ જગતમાં આ વર્ષે ધૂમ મચાવવાનુ નક્કી કર્યુ છે. ખેલાડી કુમાર એટલેકે અક્ષય કુમાર સાથે આવેલ તેમની નવી ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક' તો ધૂમ મચાવી જ ચૂકી છે. ત્યારપછી તેમની પાસે એવી કેટલીક ફિલ્મો છે જે ભલે બોક્સ ઓફિસ પર ન ...
8
8
9

ફિટનેસ માટે સલમાનનો ત્યાગ

સોમવાર,ઑગસ્ટ 10, 2009
સલમાન ખાન મનમોજી છે, એ તો બધા જાણે જ છે. આ જ સ્વભાવને કારણે તેઓ ખરા-ખોટા નિર્ણયો કરતા રહે છે. આવુ જ થોડા દિવસો પહેલા એક મોટો નિર્ણય લઈ નાખ્યો. આ નિર્ણય સિગરેટ છોડવાનો. યાદ રહે કે ફિલ્મી દુનિયાના ઘણા લોકોને ધૂમ્રપાનની લત છે. જેમાથી ઘણા તો સતત ધુમાડો ...
9
10

જેનેલિયાની અનોખી વાત

સોમવાર,ઑગસ્ટ 10, 2009
જોવા જઈતો યુવા અભિનેત્રી જેનેલિયા ડિસૂજાને ફિલ્મોમાં કામ કરતા વધુ સમય નથી થયો, પરંતુ તેની સાથે થોડા જુદા પ્રકારની વિશેષતા જોડાઈ ગઈ છે. આ વિશેષતા છે - હિન્દીની સાથે જ તમિલ, તેલુગુ અને કન્નડમાં એકસાથે સુપરહિટ ફિલ્મો આપવી. આ વિશે જેનેલિયાએ પોતે જ ...
10
11
લોકપ્રિયતાના મુદ્દે શાહરૂખ ખાન હજી પણ સૌથી આગળ છે તે વાત ફરીથી એક વખત સાબિત થઈ ગઈ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ શાહરૂખ દ્વારા અભિનીત ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના વિતરણ અધિકાર મોંઘા ભાવમાં ખરીદી લીધા છે. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને રેડ ચીલીઝ ...
11
12
નાના પડદા પર આજે જો તમારે કોઈ કાર્યક્રમનો સફળતારૂપી ધ્વજસ્તંભ લહેરાતો જોવો હોય તો તે છે રિઍલિટિ શોઝ. તમે જાણી શકશો કે, આ પ્રકારના શો ન તો માત્ર ટીવી ચેનલોની ટીઆરપી વધારવામાં સહયોગી થાય છે પરંતુ તેમના ખિસ્સા પણ રૂપિયાઓથી છલોછલ ભરી દે છે.
12
13
આમ તો પ્રિયંકા ચોપડા પોતાની બધી જ ફિલ્મના પ્રમોશનમાં ખુબ જ મહેનત કરે છે, પરંતુ 'કમીને' ફિલ્મને લઈને તે ખુબ જ ઉત્સાહિત છે અને કોઈ પણ રીતે તે આ ફિલ્મને સફળ થયેલી જોવા માંગે છે.
13
14

બંતાની કંપની

શનિવાર,ઑગસ્ટ 8, 2009
બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, અને કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે.
14
15

ખરાબ હોર્ન

શનિવાર,ઑગસ્ટ 8, 2009
રમણ ગાડી ચલાવતા એક છોકરી સાથે અથડાઈ ગયો. તેણે ગભરાઈને તરત જ તેને સોરી કહી દીધુ યુવતી બોલી - દેખાતુ નથી, આંધળો થઈ ગયો છે ? હોર્ન નથી વગાડાતુ. રમણ બોલ્યો - જરૂર વગાડતો પણ શુ કરુ મારી ગાડીનુ હોર્ન ખરાબ છે ? યુવતી - તો સીટી વગાડતો, થોડુ સારુ પણ લાગ્યુ ...
15
16

દેશપ્રેમી અભિષેક બચ્ચન

શનિવાર,ઑગસ્ટ 8, 2009
આશુતોષ ગોવારીકરને આજના સમયમાં પ્રયોગધર્મી નિર્માતા-નિર્દેશકની સંજ્ઞા આપી શકાય છે. દેશભક્તિથી લઈને એતિહાસિક વિષયો અને સમસામિયક ઘટનાઓને તેઓ પોતાની ફિલ્મો - લગાન, જોધા-અકબર અને સ્વદેશના માધ્યમથી રજૂ કરી ચૂક્યા છે. હવે જાણવા મળ્યુ છે કે સન 1930ની આસપાસ ...
16
17

અમીષાની નાદાન જીદ

શનિવાર,ઑગસ્ટ 8, 2009
અમીષા પટેલને તો જાણતા જ હશો તમે..? અરે ભાઈ ગદર એક પ્રેમ કહાનીની હીરોઈન. કદાચ જ હવે એ કોઈને યાદ હશે, કારણ કે ખાસ્સો સમય થઈ ગયો અમીષાની કોઈ ફિલ્મ જ નથી આવી તો પછી લોકો કેવી રીતે યાદ રાખી શકે તેને. આ જ અમીષા પટેલ ફક્ત તેથી જ લગ્ન કરવાની ના પાડી રહી ...
17
18
આ સમાચાર બોલીવુડમાં એક ધમાકો થાય તેવા લાગી રહ્યા છે. આ ધમાકો કરવાની છે સદાબહાર હીરોઈન રેખા. શ્યામ ડ્રીમ ગર્લ રેખાએ અસલમાં પોતાની આત્મકથા લખવાની વાત કહીને સનસની ફેલાવી દીધી છે. ફિલ્મી દુનિયાના એક સુપ્રતિષ્ઠિત સેવાનિવૃત્ત કલાકાર જેવુ જીવન વિતાવી રહેલી ...
18
19

ગુજરાતના નેશનલ પાર્ક

શનિવાર,ઑગસ્ટ 8, 2009
આ અનોખા અભયારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં
19