0
40 લાખથી વધારે મતદારોએ આપને મત આપીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મદદ કરી'
ગુરુવાર,ડિસેમ્બર 8, 2022
0
1
વિધાનસભા 2022ની ચુંટણી ભાજપ- કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠાની ચુંટણી બની ગઈ હતી. પરંતુ સુરતમાં મોદી મેજીક ચાલતા સુરત શહેરની 12 સહિત શહેર જિલ્લાની તમામ 16 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. પાસને સાથે રાખીને આપે પાટીદાર બહુમતીવાળી વિધાનસભામાં ભાજપને ...
1
2
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પરંતુ બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરદસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ ...
2
3
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ગુરૂવારે ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશના ચૂંટણીપરિણામ પણ આવશે. અહીં 12 નવેમ્બરે 68 બેઠક માટે 75.6ટકા મતદાન નોંધાયું હતું.
3
4
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપા રેકોર્ડ બહુમત સાથે સરકાર બનાવી રહી છે. કોંગ્રેસ એકદમ જ કમજોર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટો પર બઢત બનાવીને આ સંકેત આપ્યો છે કે ચૂંટણી પરિણામ સાથે જ તે રાષ્ટ્રીય પાર્ટીનુ પણ લેબલ મેળવી
4
5
Bharatbhai Solanki: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન EVM સાથે છેડછાડના કથિત પ્રયાસોના વિરોધમાં ગાંધીધામથી કોંગ્રેસ ઉમેદવાર ભરતભાઈ વેલજીભાઈ સોલંકીએ પોતાના ગળામાં ફંદો બાંધી લીધો અને આત્મહત્યાની કોશિશ કરી.
5
6
ગુજરતા વિધાનસભા ચૂંટણી 2022 તેમનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં જીતનો એવો લેખ લખ્યો છે કે ગુજરાતમાં ભાજપના ચૂંટણી ઈતિહાસનો એ સુવર્ણકાળ છે. 27 વર્ષના એંટી ઈંકમબેંસી ફેક્ટરને વોટ 25 ટકાની આસપાસ અને ...
6
7
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા રજૂ કરાયેલાં વલણોમાં ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપને 150 કરતાં વધુ બેઠકો મળી રહી હોવાનું જણાય છે. નોંધનીય છે કે ચૂંટણી અગાઉ પ્રચાર-પ્રસાર વખતે ભાજપના મોટા ભાગના નેતાઓ રાજ્યમાં આ વખત ...
7
8
ગુજરાત 24 વર્ષથી ભાજપનો ગઢ છે, પરંતુ આ વખતની જીત અલગ છે. આ ચૂંટણીએ ગુજરાતને ભાજપનો એવો કિલ્લો બનાવી દીધો છે, જેને આગામી એક-બે ચૂંટણી સુધી તોડવું અન્ય પક્ષો માટે ઘણું મુશ્કેલ બની જશે. અહીં બે રેકોર્ડ પણ બન્યા છે. ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં કોઈપણ ...
8
9
- સિદ્ધપુરમાં કાંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત
- રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરની જીત
9
10
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ભાજપની જોરદાર જીત, ગાંધીનગરમાં ગરબા કરીને ઉજવણી કરી
10
11
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે તા. 08 ડિસેમ્બરે, સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર ...
11
12
અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ, મતગણતરી કેન્દ્રમાં ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
12
13
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ ...
13
14
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પછી બે દિવસના વિરામ બાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે. જેમ-જેમ દિવસ જશે, તેમ-તેમ ચિતાર સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોની સરકાર બની રહી છે.આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ...
14
15
ગુજરાતની 182 અને હિમાચલ પ્રદેશની 68 બેઠકો માટે 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે હિમાચલમાં હરીફાઈ નજીક છે. આ ચૂંટણીઓમાં કોણ હાર્યું અને કોનાં ...
15
16
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણી પરિણામો પહેલા બહાર આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને કમાલ થતી જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતમાં એક એવી બેઠક પણ છે જ્યાંથી કોંગ્રેસે હંમેશા ભાજપને ...
16
17
Gujarat Election 2022 - ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારપડઘમ શાંત થઈ ગયા છે, આઠ ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામ પર સૌની નજર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું મતદાન (89 બેઠક) પૂર્ણ થઈ ગયું છે અને ...
17
18
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે પહેલાં તબક્કાનું મતદાન યોજાવાનું છે. એ પહેલાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે તમામ પક્ષના નેતાઓ પણ પોતાની પાર્ટી જીતશે તેના દાવાઓ ...
18
19
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે નક્કી થવાનું છે. સવારે 8 વાગયાથી મતગણતરી શરૂ થવાની છે અને જીતના જશનની શરૂઆત થશે જેને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિજયના ઉત્સવ માટેની તૈયારિયો શરૂ કરી દેવામાં આવી છે
19